રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલાં એક બાઉલ માં ૧ વાટકી ચણાનો લોટ લેવાનો ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું 1/2 ચમચી જેટલી હળદર આદુ મરચાની પેસ્ટ અને બે વાટકી જેટલી છાશ એડ કરવાની ત્યારબાદ તેમાં જો પાણીની જરૂર હોય તો જ પાણી એડ કરવાનું નહિતર એકદમ સરસ બરાબર હલાવી લેવું
- 2
ત્યારબાદ એક પેન માં આપણે જે આ ખીરું તૈયાર કરેલું છે તેને આ પેન માં નાખીને બરાબર એકસરખું હલાવતાં રહેવું જેથી તેમાં ગાંઠા ન થાય ત્યારબાદ તે એકદમ ઘટ્ટ થવા લાગે અને પછી ચેક કરી લેવાનું અને તે સરસ રીતે ચડી ગયું છે કે નહીં ત્યારબાદ ચાર-પાંચ થાળીમાં પાછળના ભાગમાં ફટાફટ પાથરી દેવું
- 3
ત્યારબાદ તેને ચપ્પુની મદદથી આકા પાડીને રોલ વાળી લેવા આવી રીતના જ બધી થાળીમાં કરી લેવું અને બધા રોલ વાળી લેવા ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ મૂકો તેમાં ચપટી રાઈ લીમડાના પાન બે નંગ ના સુધારેલા મરચાં નો વઘાર કરવો અને ખાંડવી ની માથે નાખી દેવો તેની માટે તમે કોપરાનું છે પણ એડ કરી શકો છો અને ધાણા ભાજી થી ગાર્નીશ કરો
- 4
તો આ રીતે તમારી સરસ મજાની ખાંડવી તૈયાર છે તેને તમે તીખી ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો
Similar Recipes
-
-
-
ખાંડવી(Khandvi Recipe In Gujarati)
# ગુરુવાર#સુપરશેફ# પોસ્ટ -૨મેં આજે કુક પેડ ફ્રેન્ડ ની રેસીપી જોઈને મેં પણ આજે રેસીપી બનાવી ખરેખર ખુબ સરસ બની.. Daksha Vikani -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#TREND#WEEK2આ માપ પ્રમાણે ખાંડવી બનાવશો તો ક્યારેય તમારી ખાંડવી બગડશે નહીં Preity Dodia -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં બપોરના જમવામાં અમારે ત્યાં ગુલાબ જાંબુ અને ખાંડવી બનાવ્યા હતા તો આજે ખાંડવી ની રેસીપી શેર કરીશ Kalpana Mavani -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#KSJ#Week 4 ટેસ્ટી ટેસ્ટી ખાંડવીઆ વાનગી ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છેPRIYANKA DHALANI
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#choosetocook#Cookpadguj#Cookpadind મારા ઘરમાં મારા પતિ ની ને મારા મમ્મી ની પ્રીય ભોજન વાનગી ખાંડવી છે.એમને દર રવિવારે ફરસાણ માં આપો તો એ ખૂબ આનંદ થી ખાય છે.તેથી મને ખાંડવી ઘરે બનાવવી પસંદ છે. Rashmi Adhvaryu -
ગ્રીન સ્ટફ ખાંડવી (Green Stuffed Khandvi Recipe In Gujarati)
ગ્રીન સ્ટફ ખાંડવી માં આપણે પાલક અને કોથમીર-ફુદીના-આદુ-મરચાની પેસ્ટ નો ઉપયોગ કર્યો છે જેનાથી ખાંડવી ખૂબ જ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે. Nayna Nayak -
ખાંડવી ઈન પ્રેશર કુકર (Khandvi In Pressure Cooker Recipe In Gujarati)
#RC1#Week1#RainbowchallengeYellow ખાંડવી એ એવી વાનગી છે જે નાના મોટા બધા ને ભાવે તેવી છે . ખાંડવી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય. તો ચાલો આપણે ફટાફટ અને ઓછા સમયમાં બનતી ખાંડવી ની રેસીપી જોઈએ. Janki K Mer -
-
-
-
-
-
-
-
-
ખાંડવી (કૂકરમાં બનાવેલ)(Khandvi Recipe In Gujarati)
#ફટાફટગુજરાતી ઓ ની પ્રિય ખાંડવી હું આજે કુકરમાં એકદમ સરળ અને ઝડપી થઇ જાય એવી રીત લય ને આવી છું. Falguni Nagadiya -
ખાંડવી. (Khandvi Recipe In Gujarati)
#GA4#Week12#Khandvi#Besan ખાંડવી ગુજરાતનું ફેમસ ફરસાણ છે. ખાંડવી ને ગુજરાતીમાં પાટોડી પણ કહેવામાં આવે છે. ખાંડવી એ બધાને ભાવતું ફરસાણ છે. એમાં બાળકોને તો બહુ જ ભાવતી હોય છે. તુ આજે હું અહીંયા ખાંડવી બનાવું છું. Nita Prajesh Suthar -
ખાંડવી (khandvi recipe in Gujarati)
#વેસ્ટ #ગુજરાતખાંડવી એ ગુજરાતની પ્રખ્યાત વાનગીઓ માંથી એક છે. કોઈપણ પ્રસંગ કે પાર્ટી હોય તો ખાંડવી તો હોય જ . ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
-
ખાંડવી
#RB19આજે તો ઘરે મારા નણંદ આવી ગયા એમને મારા હાથની ખાંડવી ખૂબ ભાવતી.વર્ષો પછી મોકો મળ્યો ખવડાવવાનો.એટલે ફટાફટ વાતો કરતા કરતા ખાંડવી બનાવી તો એની રેસીપી મુકું છું Sushma vyas -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#GA4#Week7#fast bake આમાં ઘણા લોકો દહીંનો ઉપયોગ કરે છે પણ મેં આમ જ હાથ લીધી છે અને એકદમ ફટાફટ થઈ જાય છે અને ખુબ ટેસ્ટી અને અલગ રેસીપી છે Vandana Dhiren Solanki -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2 ફક્ત 6 મિનિટ માં આ રેસિપી બનાવો મારી આ રીતથી. આ એક ગુજરાતી ઓથેન્ટીક વાનગી છે.જે નાના મોટા સૌને ભાવે છે.સ્વાદમાં ખાટી તીખી આ વાનગી ખૂબ જ ટેસ્ટી લાગે છે.નાસ્તો કે જમવામાં ફરસાણ તરીકે પણ આ વાનગી બેસ્ટ છે. Payal Prit Naik -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફસ્ટરેસીપીખાંડવી બહુ સ્વાદિષ્ટ હોય છે આ નાના-મોટા બધાને ગમે છે . Bhavna Vaghela -
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
ટિપ્પણીઓ