મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal

#EB
#week7
આજે મે મુંગ મસાલા બનાવ્યા છે,મગ ખુબ ગુણકારી છે. કહેવાય છે ને કે" મગ ચલાવે પગ"સવારે નાસ્તા મા પણ લઈ શકાય છે અને જમવામાં પણ લઈ શકાય છે તમે પણ આ રીતે બનાવી જુઓ.

મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

#EB
#week7
આજે મે મુંગ મસાલા બનાવ્યા છે,મગ ખુબ ગુણકારી છે. કહેવાય છે ને કે" મગ ચલાવે પગ"સવારે નાસ્તા મા પણ લઈ શકાય છે અને જમવામાં પણ લઈ શકાય છે તમે પણ આ રીતે બનાવી જુઓ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 લોકો માટે
  1. 150 ગ્રામમગ
  2. 2 ચમચીમરચુ
  3. 1 ચમચીહળદર
  4. 1 ચમચીજીરુ
  5. 1 ચમચીધાણા જીરુ
  6. 6-7લસણની કળી
  7. 2લીલા મરચાં
  8. કોથમીર
  9. 1 1/2 ચમચીતેલ
  10. ચપટીહિંગ
  11. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા મગ ને 6 થી 7 કલાક ગરમ પાણી મા પલાળી રાખો,પછી તેને 1 કપડાંમાં પોટલી વાળી ને બાંધી 1 બંધ ડબા માં 10 થી 12 કલાક પેક કરીને મુકી રાખો.

  2. 2

    હવે ડબ્બો ખોલી નાખવો,એટલે બધા મગ સરસ રીતે ફણગાઇ ગયા હસે.

  3. 3

    હવે 1 કૂકર મા તેલ મુકી જીરુ નો વઘાર કરી હિંગ નાખી ને તેમા મગ નાખવા,પછી તેમા લસણ,મરચાં,કોથમીર વાટી ને નાખો,અને મરચુ,મીઠું,હળદર,ધાણાજીરુ બધુ નાખી ને મિક્સ કરો.

  4. 4

    હવે કૂકર મા અડધા ગ્લાસ જેટલુ પાણી નાખી ને 1 સિટી વગાડવી,બસ પછી કૂકર ખોલી ગરમ ગરમ મસાલા મગ સર્વ કરો તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal
પર

Similar Recipes