મગ ની ટીકકી (Moong Tikki Recipe In Gujarati)

Parul Kesariya @cook_29602118
મગ ની ટીકકી (Moong Tikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મીકસર જાર મા ડુંગળી, લસણ,લીલું મરચુ, તથા મગ લઇ પીસી લો, ધીમેધીમે મીકસર ચલાવવું જેથી પેસ્ટ બરાબર બંને.
- 2
પછી એ મીસરણ ને ૧ બાઉલ મા લઇ તેમા હળદર, મીઠું,મરચુ, ઘાણાજીરુ, ગરમ મસાલો, ચણા નો લોટ, કોથમીર તથા લીંબુ ઉમેરી બધુ સરસ મીકસ કરો. તેની ગોળ ટીકકી બનાવી લો.
- 3
પછી ગરમ તેલ મા ગોલ્ડન બા્ઉન થાય એવી તળી લો. પછી ટીકકી ને લીલી ચટણી, ખજુર આંબલી ની ચટણી તથા ટોમેટો સોસ સાથે સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચટપટા મગ (Chatpata Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#healthyહેલ્ધી અને ટેસ્ટી નાસ્તાનો ઓપ્શન એટલે ફણગાવેલા મગ . અહીં મેં મગને મસાલેદાર ચટપટા બનાવ્યા છે જે તમે સવારના નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકો છો. Neeru Thakkar -
-
-
-
-
-
-
છુટા મગ ઓસામણ (Chhuta Moong Osaman Recipe In Gujarati)
#WK5#cookpadgujarati#Cookpadindia છુટા મગ ભાત ઓસામણ Sneha Patel -
ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)
#LBઆ નાશ્તો નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. છોકરાઓ સવારે સ્કૂલ માં વહેલા જાય અને ઘણીવાર નાસ્તો કરવાનો સમય નથી રહેતો, ત્યારે ફણગાવેલા કઠોળ બહુ ઉપયોગી થાય છે. નાની રિસેસ માં આ નાશ્તો જલ્દી ખવાય જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે. Bina Samir Telivala -
-
-
મગ દાલ મખની (moong dal Makhani Recipe in Gujarati)
#GA4#week17#cookpadindia#COOKPADGUJRATI# green whole moong#post:8 सोनल जयेश सुथार -
મગ-ચણા ટીક્કી (Moong Chana Tikki Recipe in Gujarati)
આ ટીક્કી બચેલી સામગ્રી ભેગી કરી બનાવી છે. ચણા, ફણગાવેલા મગ, ભાત અને વધારે સ્વાસ્થ્ય વર્ધક રૂપ માટે એમાં ઓટ્સ તથા શાકભાજી ઉમેરી લીધાં છે. રોજીંદા મસાલા અને દરેકને પ્રિય સામગ્રી એવી ચીઝ ઉમેરો એટલે દરેક જણ હોંશે હોંશે ખાય છે.આ વાનગી બચેલી સામગ્રી વડે બનતી હોય છે એટલે સમય પણ ઓછો લાગે છે. બઘી જ વસ્તુ બોઈલ્ડ છે એટલે ડીપ ફ્રાયને બદલે સેલો ફ્રાય કરી શકો છો.મેં અહીં સીઝનીંગ તરીકે પીરી પીરી મસાલો ટીક્કીમા પણ ઉપયોગ કર્યો છે અને પીરી પીરી ડીપ સાથે સર્વ કર્યું છે. Urmi Desai -
સ્પ્રાઉટ મગ મસાલા (Sprout Moong Masala Recipe In Gujarati)
#EB#Week -7#mungmasalaમગ માં ઇમ્મુનીટી બૂસ્ટર નું લોહતત્વ રહેલું છે તેમાંથી પ્રોટીન,મળી રહે છે... Dhara Jani -
-
-
ફણગાવેલા મગ ચાટ (Sprouted Moong Chaat Recipe In Gujarati)
#sproutechaat#moongchaat#healthy#breakfast#weekendchef Mamta Pandya -
-
સ્પ્રાઉટેડ મગ થાલીપીઠ (Sprouted Moong Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek6ફણગાવેલા મગ થાલીપીઠ Ketki Dave -
ફણગાવેલા મગ-ચણા નો પુલાવ (Sprouted Moong Chana Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulao Rupal Shah -
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
#SJRમગ લાવે પગ.મગ મા પ્રોટીન નો એક સારો સ્ત્રોત રહેલો છે. મગ પચવામા હલકા અને ખુબ જ ફાયદાકારક છે. Bhavini Kotak -
આલુ પૌવા ટીક્કી(potato pauva Tikki Recipe In Gujarati)
#સુપરશેફ3 ઝરમર વરસાદ મા ગાડઁન મા ખીલેલા ફુલ સાથે હળવા આવા નાસ્તા ની અનોખી મજા Shrijal Baraiya -
-
-
અંકુરિત મગ (Sprouted Moong Recipe In Gujarati)
#cookpad Gujarati# morning breakfast recipe# healthy.Testy Saroj Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15181632
ટિપ્પણીઓ (4)