તેલ વિના નું બટેટાં નું શાક (Without Oil Potato Shak Recipe In Gujarati)

Pallavi Oza
Pallavi Oza @Pallavi_Oza1964

તેલ વિના નું બટેટાં નું શાક (Without Oil Potato Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ લોકો
  1. બટાકા
  2. નાનું ટમેટું
  3. ૧/૪ કપપાણી
  4. ૧/૨ ચમચીજીરૂ
  5. ૩/૪ ચમચી મરચું
  6. ૧/૪ ચમચીધાણાજીરૂ
  7. ચપટીહળદર
  8. સ્વાદાનુસાર મીઠું
  9. ૧/૪ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    પહેલાં બટાકા ને બાફી ને સુધારી લો

  2. 2

    ટામેટાં ની પ્યુરી બનાવી લો

  3. 3

    એક કડાઈમાં જીરું નાખી તેને શેકો શેકાય જાય પછી તેમાં ટામેટાં ની પ્યુરી નાખો

  4. 4

    થોડું ગરમ થાય પછી તેમાં મરચું, હળદર, ધાણાજીરું, મીઠું અને ખાંડ નાખો

  5. 5

    થોડું ઘટ્ટ થાય એટલે તેમાં બટાકા નાખી સરખી રીતે મિક્સ કરી લો

  6. 6

    તમારૂ શાક ખાવા માટે તૈયાર છે

  7. 7

    શાક ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pallavi Oza
Pallavi Oza @Pallavi_Oza1964
પર

Similar Recipes