ભટુરા (bhutra recipe in gujarati)

Zalak Desai
Zalak Desai @cookandeatwithzalak
Gujrat

# નોર્થ# ભતુરા એ નોર્થ ઈન્ડિયન પંજાબી વાનગી છે. જે યીસ્ટ વગર બનાવ્યા છે. છોલે સાથે પીરસવામાં આવતા આ પ્રખ્યાત ગરમા ગરમ ભતુરા બધા માટે એક આનંદદાય જમણ ગણાય છે અને ખાસ કરીને વરસાદના દિવસોમાં તેની મજા તો અનોખી જ છે.

ભટુરા (bhutra recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

# નોર્થ# ભતુરા એ નોર્થ ઈન્ડિયન પંજાબી વાનગી છે. જે યીસ્ટ વગર બનાવ્યા છે. છોલે સાથે પીરસવામાં આવતા આ પ્રખ્યાત ગરમા ગરમ ભતુરા બધા માટે એક આનંદદાય જમણ ગણાય છે અને ખાસ કરીને વરસાદના દિવસોમાં તેની મજા તો અનોખી જ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
૮ સર્વિંગ
  1. ૨ કપ મેંદો
  2. ૧ ટીસ્પૂન સાકર
  3. 1ચમચી રવો
  4. 1કપ દહીં
  5. મીઠું, સ્વાદાનુસાર
  6. 1/2ચમચી બેકિંગ પાઉડર
  7. ચપટી ખાવાનો સોડા
  8. મેંદો, વણવા માટે
  9. તેલ, તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    🔹એક વાસણમાં 2 કપ મેંદો લો તેમાં એક ચમચી રવો નાખો. તેમાં બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    🔹 હવે તેમાં તેલ નાંખો પછી તેમાં દહીં ઉમેરીને નરમ કણિક તૈયાર કરો.🔹પછી તેને ઓછામાં ઓછું ૬ થી ૭ મિનિટ સુધી બુંદી લો.

  3. 3

    🔹આ કણિકને ઢાંકણ અથવા ભીના મલમલના કપડા વડે ઢાંકી લગભગ બે કલાક સુધી અથવા તે થોડી ફુલી જાય ત્યાં સુધી બાજુ પર રાખો.🔹તે પછી કણિકના ૮ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં મેંદાના લોટ વડે વણી લો.

  4. 4

    🔹એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે એક ભતુરાને નાંખી, તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી નીતારવા માટે ટીશ્યુ પેપર પર મૂકો.
    તરત જ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zalak Desai
Zalak Desai @cookandeatwithzalak
પર
Gujrat
Love to cook and make new dishes🍳🍱🍺🍧🍦🍕🍝😋 💟
વધુ વાંચો

Similar Recipes