મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

#EB
# Week 7

મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#EB
# Week 7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૨ લોકો
  1. ૧ કપલીલા મગ
  2. ૨ ટે સ્પૂનતેલ
  3. ૧ ટી સ્પૂનહિંગ
  4. ૧ ટી સ્પૂનરાઈ
  5. મીઠુ સ્વાદાનુસાર
  6. ૧ ટી સ્પૂનહળદર
  7. ૧ ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  8. લીમડો
  9. ૨ ટે સ્પૂનલાલ મરચુ
  10. ૧ ટી સ્પૂનધાણજીરુ
  11. કટકો ગોળ
  12. લીંબુ નો રસ
  13. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  14. આદુ નો કટકો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    મગ ને ૧ કલાક પલાળી અને પછી કૂકર માં બાફી દો

  2. 2

    એક પેન માં તેલ મૂકી રાઈ અને હિંગ નાખો રાઇ તતડે એટલે બધો મસાલો અને ૧/૨ કપ પાણી નાખી ઉકાળો

  3. 3

    ૩-૪ મિનીટ પછી તેમાં બાફેલા મગ ઉમેરી બરાબર હલાવી લો જરૂર પડે તો પાણી ઉમેરો

  4. 4

    ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes