તેલ વગર ની પાઈનેપલ કેક (Oil Free Pineapple Cake Recipe In Gujarati)

Purvi Champaneria
Purvi Champaneria @Purvikc
Mumbai

તેલ વગર ની પાઈનેપલ કેક (Oil Free Pineapple Cake Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

55-60મીનીટ
6 સર્વિંગ્સ
  1. 1/2 કપ દહીં
  2. 1/2 કપ ળેલી ખાંડ
  3. ચપટી મીઠું
  4. 1 ચમચી પાઈનેપલ એસેન્સ
  5. 1 કપ મેંદો
  6. 1/4 કપ દૂધ પાઉડર
  7. 1 ચમચી બેકિંગ પાઉડર
  8. 1/2 ચમચી બેકિંગ સોડા
  9. 3/4-1 કપ દૂધ

રાંધવાની સૂચનાઓ

55-60મીનીટ
  1. 1

    દહીં, દળેલી ખાંડ, મીઠું, પાઈનેપલ એસેન્સ નાખી ખાંડ ઓગળે ત્યાં સુધી મીક્ષ કરો.

  2. 2

    હવે તેમાં મેંદો, દૂધ પાઉડર, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર નાખી મીક્ષ કરો.

  3. 3

    હવે તેમાં થોડું થોડું દૂધ નાંખતા જઈ કટ એન્ડ ફોલ્ડ મેથડથી મીક્ષ કરો. બેટર નરમ રાખવુ. રીબીન કન્સીસ્ટન્સી જેવુ રાખવુ.

  4. 4

    હવે 6" ના ટીન મા તેલ લગાવી અને મેંદો છાંટી બેટર ને ટીન મા નાંખી પહેલા થી પ્રીહીટ કરેલા ઓવન મા 160°©તાપમાન પર 30-35મીનીટ બેક કરો.

  5. 5

    તૈયાર છે તેલ વગર ની પાઈનેપલ કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Champaneria
પર
Mumbai

Similar Recipes