મૂંગ મસાલા સલાડ એન્ડ મૂંગ મસાલા સેવ (Moong Masala Salad / Moong Masala Sev Recipe In Gujarati)

મને બધા દાળ અને કઠોર ની સેવ બનાવાની બઉ ગમે......હોમમેડ સેવ જ મારાં ઘરે બધા ને પસંદ છે...... એટલે મે મૂંગ મસાલા સેવ પણ બનાવી...... સ્પ્રોઉંટેડ
મૂંગ મસાલા સલાડ સાથે
મૂંગ મસાલા સલાડ એન્ડ મૂંગ મસાલા સેવ (Moong Masala Salad / Moong Masala Sev Recipe In Gujarati)
મને બધા દાળ અને કઠોર ની સેવ બનાવાની બઉ ગમે......હોમમેડ સેવ જ મારાં ઘરે બધા ને પસંદ છે...... એટલે મે મૂંગ મસાલા સેવ પણ બનાવી...... સ્પ્રોઉંટેડ
મૂંગ મસાલા સલાડ સાથે
રાંધવાની સૂચનાઓ
- 1
મગ નો લોટ મે તેલ, મીઠુ, મરી પાઉડર, અજમોં,લાલ મરચુ, હિંગ નાખી ને કળક બનાવી લેવો..... સેવ બનાવાયા એવો...... રોટલી ના લોટ તી ઢીલ્લો હોવો જોયીયે......કઢાઈ મે તેલ ભરી લેવું.... પછી સેવ ના સંચા મે ભરી સેવ પાડવી.......બંને બાજુ તી ચઢવાની...... પછી કાઢી લેવી
- 2
મૂંગ મસાલા સલાડ માટે....... કઢાઈ મા તેલ મૂકી જીરું મૂકવું.... પછી કેપ્સિકમ, ડુંગળી મીઠુ નાખી ૧ મિનિટ રોસ્ટ કરવું...... પછી સ્પ્રોઉંટેડ મૂંગ નાખવા......૨ મિનિટ હલાવી..... એમાં મરચુ, મરી પાઉડર, જીરૂ પાઉડર, લીંબુ નો રસ નાખી બરાબર મિક્સ કરી લેવું...... પછી લીલા ધાણા નાખવા ન સર્વ કરવું મસાલા પીનટ નાખી
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cooksnapoftheday#Lunchઆજ ની રેસિપી મેં સંગીતા વ્યાસ જી ની રેસિપી માં થી પ્રેરણા લઇ અને જરા એવા ફેરફાર સાથે બનાવી... આજે બુધવાર એટલે અમારે મગ ણું શાક કે દાળ બને... અને તેમાંય મારા son ને આ ખૂબ જ પ્રિય છે... એટલે આ રેસીપી બનાવવી મને વધારે ગમે... તો ચાલો દરેક ને ઘરે બનતી, એકદમ સરળ, અને પૌષ્ટિક રેસીપી બનાવીએ... અને હા કહેવાય છે ને મગ ચલાવે પગ!😊 તો મગ ખાઓ અને તંદુરસ્ત રહો.... 👍🏻✊️💪 Noopur Alok Vaishnav -
-
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7 પ્રોટીન થી ભરપૂર મૂગં સ્વાસ્થ ની દષ્ટિ સ્વાસ્થવર્ધક છે , પાચન ની દષ્ટિ હલ્કુ જલ્દી પચી જાય છે અને શક્તિ વર્ધક છે,મુગં ને ફણગારી ને સ્પ્રાઉટ અથવા બાફી ને ઉપયોગ મા લેવાય છે.. મે બાફી ને બનાયા છે Saroj Shah -
મસાલા કાજુ મઠરી (Masala Kaju Mathri Recipe In Gujarati)
#DTR#cookpadgujratiમસાલા કાજુ મઠરી ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે નાના મોટા સૌને ખૂબ જ ગમે છે તો આ દિવાળી પર તમે ઘરે બનાવો અને બધા ને ખવડાવો મસાલા કાજુ મઠરી ઘઉં ના લોટ થી બનાવી શકાય છે એટલે તે હેલ્થી પણ છે Harsha Solanki -
કોબી સલાડ (Kobi Salad Recipe In Gujarati)
#GA4#WEEK14#Cabbageશિયાળા મા બધા શાકભાજી સરસ મળતા હોય છે. હેવી લંચ અને ડીનર મા સલાડ એડ કરાતા હોય છે. તેવા જ એક સરળ સલાડ ની રેસીપી મે અહીં શેર કરી છે. mrunali thaker vayeda -
સ્પ્રાઉટેડ મસાલા મગ (Sprouted Masala Moong Salad Recipe In Gujarati)
#GA4#WEEK11મગ મા વિટામિન અને ફાઇબર વધારે હોય છે. મગ ખાવા સારુ. સ્પ્રાઉટેડ મગ નું સલાડ પણ બનાવાય છે. મેં મસાલા મગ બનાવ્યા છે. Richa Shahpatel -
મૂંગ સલાડ (Moong Salad Recipe In Gujarati)
આજે બુધવાર એટલે જુદી-જુદી રીતે મગ બનાવું. તો આજે પલાળેલા મગને પાર બોઈલ કરી સલાડમાં ઉપયોગ કર્યો છે.મેં આજે આ સલાડ જમવામાં સર્વ કર્યું છે પણ જે લોકો health conscious હોય અથવા weight loss કરવા માંગતા હોય તેઓ સવારે બ્રેકફાસ્ટ માં અથવા ડિનરમાં સૂપ સાથે પણ લઈ શકે છે.આવી જ રીતે ફણગાવેલા મગ કે બીજા કોઈ પણ કઠોળનો ઉપયોગ કરી શકાય. દ્રાક્ષ, દાડમનાં દાણા કે સફરજનના ટુકડા અથવા મનગમતા કોઈ પણ સીઝનલ ફ્રુટ્સ પણ સરસ લાગે. આમ, પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ નો કોમ્બો પેક છે આ સલાડ. Do try friends😋 Dr. Pushpa Dixit -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#GA4#WEEK12#BESANસેવ એ બેસન એટલે કે ચણાના લોટ માથી બનતું ફરસાણ છે. સેવ અને મમરા ની સદાબહાર જોડી છે. સેવ એ દરેક ચાટ નું ઘરેણું છે. તેમજ સેવ શાક મા પણ યુઝ થાય છે. સેવ ઘણી જાતની બને છે.ફરસી,મીઠી,આલુ સેવ વગેરે..મે અહીં સપાઇસી મસાલાનો ઉપયોગ કરીને રતલામી સેવ બનાવી છે.ટેસટ મા થોડી સપાઇસી લાગતી આ સેવ ચા જોડે સાંજ ના નાસ્તા મા સરસ લાગે છે. mrunali thaker vayeda -
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
#EB#WEEK7મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે .મગ માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે.મગ હૃદય ના રોગ ની માત્રા ઘટાડે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માં પણ મદદરૂપ બને છે.મગ માં લગભગ બધા જ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.અંત માં મગ નું શાક બનાવીને ખાઓ અથવા ફણગાવીને , મગ બધી રીતે ફાયદો જ કરશે. Deepika Jagetiya -
દહીં વાળી સલાડ (Curd Salad Recipe In Gujarati)
દરરોજ ના જમવાના મા ઘરમા સલાડ તો બનતી જ હોય છે તો આજે મે તેમા થોડુ વેરિએશન કરી ને સલાડ બનાવી . Sonal Modha -
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
#DTR આજે મે સિમ્પલ બેસન સેવ બનાવી છે આમ તો બારેમાસ અમારા ઘરે આ સેવ બને જ છે આ સેવ માં બેકિંગ સોડા નો ઉપયોગ કરિયા વગર બનાવી છે અને પોચી બને છે અને બધા ખૂબ મઝા થી ખાઈ છે hetal shah -
મસાલા પાપડ અને સીંગ સાથે સલાડ (Masala Papad Peanut Salad Recipe
મસાલા પાપડ અને સીંગ સાથે સલાડ 😋આ રેશેપિ મેં મારાં મમ્મી ની સ્ટાઇલ માં બનાવી છે.😍😍 Heena Dhorda -
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
સામાન્ય રીતે જોઈએ તો માંદા નો ખોરાક મગ છે .મગ પચવામાં હલકા છે .દૂધ જેટલું જ પોષણ આપનાર છે .જેટલી શક્તિ ઘી ખાવા થી પ્રાપ્ત થાય છે તેટલી જ શક્તિ મગ ખાવાથી પ્રાપ્ત થાય છે .મગ રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત બનાવે છે .#EB#Week7 Rekha Ramchandani -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EBઆલુ સેવગમે તે સેવહોય આપડા બધાની favouriteચાલો બનાવીએ આલુ સેવ Deepa Patel -
પાપડ સેવ રોલ (Papad Sev Roll Recipe In Gujarati)
#GA4#Week23#papad પાપડ સેવ રોલ..મે આજે પાપડ મા બેસન સેવ નો મસાલો બનાવી રોલ બનાવ્યા છે મે આમાં ચાર જાત ની સેવ વાપરી છે એટલે મે કોઇ પન મસાલા એડ નથી કર્યા .પન જો તમારી પાસે આ સેવ ન હોય ને એક જ પ્લેન સેવ હોય તો પન બનાવી શકાય છેબસ થોડા મસાલા એડ કરવા પડશે..જેમકે લાલ મરચું ,લીંબુ ,મીઠું ,તો એની જેવો ટેસ્ટ આવશે..પાપડ સેવ રોલ બોવ સરસ ને ટેસ્ટી લાગે છે....😋 Rasmita Finaviya -
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7આ રેસિપી હેલ્ધી છે અને બ્રેકફાસ્ટમાં અથવા સલાડ સાથે લંચમાં લઈ શકાય છે Kalpana Mavani -
મસાલા સેવ ખમણી (masala sev khamani recipe in gujarati language)
#goldenapron3#week25#SATVIK#માઇઇબુક#પોસ્ટ9મસાલા સેવ ખમણી એ ખૂબજ સ્વાદિષ્ટ અને નાના મોટા બધા ને ભાવે એવી વાનગી છે Dhara Kiran Joshi -
ફણગાવેલા મૂંગ મંચુરિયન
#કઠોળફણગાવેલા મૂંગ મંચુરિયન - મિત્રો, આપણે હંમેશાં મૂંગ અથવા મૂંગ દાળનો સફરજન બનાવીએ છીએ જે ચટણી સાથે પીરસાય છે. મેં તેને વધુ પૌષ્ટિક બનાવવા માટે અહીં ફણગાવેલા મૂંગનો ઉપયોગ કરીને ચાળા પાડી છે અને ચાઇનીઝનું મિશ્રણ બનાવતી વખતે મેં તેને વળાંક આપીને ફણગાવેલા મૂંગ મંચુરિયન બનાવ્યા છે. Adarsha Mangave -
મિક્ષ કઠોળ&વેજિટેબલ હેલદી સલાડ (Mix Kathol & Vegetable Healthy Salad Recipe In Gujarati)
#Week5#GA4મિત્રો સલાડ એટલે એક હેલદી ખોરાક.જે ખવામાં ખૂબ જ ટેસ્ટી અને આપણા હેલ્થ માટે પણ ખૂબ સારું હોય છે. સલાડ આપણે વેજિટેબલ, ફ્રૂટ, કઠોળ ના ઉપયોગ થી ખૂબ સરસ બની શકે છે.આજે મે તો બનાવી લીધું છે સલાડ એક દમ હેલદી.મારા ઘરે બધાને બહુ ભવ્યું છે.મિત્રો મારી રેસીપી ગમે તો તમે એને જરૂર થી બનાવજો.અને મને કહેજો કેવું બન્યું. megha sheth -
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#MRC મારા દીકરા ને સેવ બહુ ગમે એટલે હું હંમેશા એના માટે હેલ્થી પરંતુ ટેસ્ટી રેસિપી ટ્રાય કરું છું. મેં સિમ્પલ સેવ તો બનાવું છું પરંતુ એમાં પણ વેરાઈટી કરું છું. જેમ કે, ટોમેટો સેવ, આલુ સેવ, પાલક સેવ. તો હું અહીંયા આપ સૌ માટે હેલ્થી અને ચટાકેદાર પાલક સેવ લઈને આવી છું. Monika Nirav KansaraGhadiali -
આલુ સેવ (Alu Sev Recipe in Gujarati)
#EB#Week8આલુ સેવ તો મોટે ભાગે બધા ની પ્રિય હોય છે તો ચાલો હું ઘરે આલુ સેવ કઈ રીતે બનાવું છું તેની રેસિપી શેર કરું છું. Arpita Shah -
મસાલા વાળા મગ (Masala Moong Recipe In Gujarati)
#EB મસાલા વાળા મગ ને સાથે મગ નુ આેસામણ Daxa Pancholi -
લીંબુ મસાલા વાળી ચણાદાળ(limbu masala vali chana dal recipe in gujarati)
#સાતમહાલ ના આ સમય મા ઘરે જ બનાવેલી વસ્તુનો ભોજન મા ઉપયોગ કરવો જોઇએ.જેથી મે આ દાળ ઘરે જ બનાવી.મસ્ત બની.તમે પણ ટ્રાય કરજો બધા ને ભાવશે. Sapana Kanani -
ફણગાવેલા મગ મસાલા (Fangavela Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મગ માં ભરપુર પ્રોટીન હોય છે.એમાં પણ જો તમે ફણગાવીને ખાવ તો તેમાંથી તમને ડબલ ફાયદો થાય છે.આમ પણ મગ ખુબ જ શક્તિ દાયક છે. માંદા માણસ ને તે જલદી ઊભા કરી દે છે.એટલે જ કહેવત છે ને કે ' મગ ચલાવે પગ'..જેટલી શક્તિ એક લીટર દૂધ માં છે એટલી શક્તિ 100 ગ્રામ મગ માંથી મળી જાય છે.અહીંયા મે ફણગાવેલા મગ ને ગ્રેવી સાથે રાંધ્યા છે. Varsha Dave -
-
ટામેટા મસાલા સેવ (Tomato Masala Sev Recipe In Gujarati)
#RC3નાના મોટા સૌ ને ભાવે ને ટીટાઈમ સ્નેકસ ટામેટા મસાલા સેવ Pinal Patel -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#EB#week5 ગલકા નાં શાક ને વિવિધ રીતે બનાવી શકાય છે. મે અહીંયા ટોમેટો, ઓનીયન ગ્રેવી સાથે બનાવ્યું છે. Varsha Dave -
મૂંગ દાળ ઓટ્સ પુડલા (Moong Dal Oats Pudla Recipe In Gujarati)
મારી દીકરી માટે બનાવેલી એક હેલધી વાનગી પુડલા.... મૂંગ દાળ મિક્સ ઓટ્સ.... પુડલા Megha Parmar -
મગ પીનટ સલાડ(Moong Peanut Salad Recipe in Gujarati)
#સાઇડ "હેલ્ધી,ક્વીક,રીફ્રેશીંગ એન યમી ટમી સલાડ" મગ પીનટ સલાડ એ ખૂબ જ ઓછી અને ઘરમાંજ અવેલેબલ સામગ્રીથી બનતું હેલ્ધી સલાડ છે.જેને એઝ અ સ્નેક્સ અને લન્ચ અથવા ડીનર ટાઈમ પર એઝ અ સાઇડ ડીશ પણ લઇ શકો છો. કોમ્બીનેશન ઓફ ઓલ વેજીસ મેઈક ધીસ સલાડ ન્યીટ્રીટીવ અને લેમન જ્યુસ એડ્સ ટેંગી હીન્ટ ટુ મગ પીનટ સલાડ.....પરફેક્ટ કોમ્બીનેશન😋😋😋 આઈ લવ્ડ ટુ સર્વ મગ પીનટ સલાડ વીથ યોગર્ટ અને ચીલી પાઉડર 😋..... Bhumi Patel -
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
આજે મગને મેં અલગ રીતે બનાવ્યા છે કે જેને તમે શાક અને દાળ બંને ની જેમ ઉપયોગ માં લઈ શકો. રોટલી અને ભાતમાં ખાઈ શકાય અને કુકરમાં ડાયરેક્ટ બનાવવાથી સમયની પણ બચત થાય. Working કે bachelors માટે બહુ સરળ પડે એવી રેસીપી બનાવી છે. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ