ઇન્સ્ટન્ટ ભટૂરે (Instant Bhature Recipe In Gujarati)

Krishna Dholakia @krishna_recipes_
ઇન્સ્ટન્ટ ભટૂરે (Instant Bhature Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ને ચાળી ને ઘી નું મોણ ઉમેરી મસળી લો.
- 2
પછી,તેમાં દૂધ ઉમેરી ભેળવી લો.થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધવો ને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
- 3
લોટ મસળી ને પૂરી ની માપ ના લૂવા કરી લો.
કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં ભટૂરે વણી ને તળી લો. - 4
ભટૂરે પીરસી શકાય.
Similar Recipes
-
-
-
ઇન્સ્ટન્ટ કીસ્પી જલેબી (Instant Crispy Jalebi Recipe In Gujarati)
જયારે જલેબી ખાવાનુ મન થાય ફટાફટ બની જાય એવી ઈ ન્સટેન્ટ જલેબી.જે ઘરે સરલતા થી મળી જાય એવી સામગ્રી થી બની જાય છે.તો ચાલો આપણે ઝટપટ બનાવી ને જલેબી ની મજા માળીયે. Saroj Shah -
-
-
-
-
-
-
-
-
-
ભટૂરે (Bhature Recipe In Gujarati)
#EB#Week 7#bhatureભટૂરેછોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને બર્થડે પાર્ટી હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો સ્ત્રીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે. તમે ઘરે પણ હોટેલ જેવા જ ટેસ્ટી છોલે બનાવી શકો છો. આ માટે છોલે બનાવતી વખતે બસ આટલુ ધ્યાન રાખો. Vidhi V Popat -
ઇન્સ્ટન્ટ માવો (instant mavo recipe in gujtati)
#મોમ#momઆજે દીકરા ઓની ફરમાઈશ પર કાલા જામ બનાવ્યા.એ માટે પૂર્વ તૈયારી માટે માવો બનાવ્યો એટલે બંને રેસીપી શેર કરું છું. ઘણી વાર એવુ થાય કે મીઠાઈ બનાવવી હોય પણ માવો ના મળે એટલે આઈડિયા ફ્લૉપ.પણ આ રેસીપી જોયા પછી એવુ સહેજે નથી થાય. આજે તમારી સાથે ઇન્સ્ટન્ટ માવા ની રેસિપી શેર કરું છું એકદમ સહેલી રીત છે. જેનાથી તમે ઘણી બધી મીઠાઈ સહેલાઇ થી બનાવી શકશો. Daxita Shah -
-
-
ભટુરે (Bhature Recipe In Gujarati)
ઓરીજીનલ તો પંજાબી માં ગણાય,અને ભટુરે સાથે છોલે તો બોલાઈ જજાય,પણ આજે એકલા ભટુરે બનાવીદઉં અને જોઉં કે છોલે વગર surviveથાય છે?😜#EB#week7 Sangita Vyas -
-
-
ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ (Instant Gulab Jamun Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઅચાનક જ કોઇ મહેમાન આવવાના હોય ત્યારે ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ એ ઝટપટ , ઓછી સામગ્રીમાંથી બની જતી રસમધુરી મીઠાઈ છે. Neeru Thakkar -
મેથી - કાચા કેળા ના ભજીયા (Methi Banana Bhajiya Recipe in Gujarati)
##WEEKEND RECIPEઆજે સરસ વરસાદી માહોલ જામ્યો હતો,ઘર ના સભ્યો ની ફરમાઈશ ભજીયા ની થઈ...એટલે રવિવાર રે બધા એ હોંશ થી ભજીયા ની મોજ માણી. Krishna Dholakia -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15193295
ટિપ્પણીઓ