મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મગને આખી રાત પલાળવા દઈએ.
- 2
પલળેલા મગ ને નિતારી અને એક કપડાં માં ફિટ બાંધી લો.
- 3
હવે બીજા દિવસે તેમાં અંકુર ફૂટી ગયા હશે.
- 4
હવે તેમાં ટામેટાં, મરચા અને ગાજર ના કટિંગ તેમજ લીંબુ નો રસ એડ કરીએ.
- 5
હવે તેલ મૂકી વઘાર કરી જરૂર મુજબ મસાલા એડ કરીએ.આવો નાસ્તો રોજ નરણાં કોઠે કરવામાં આવે તો આપણી ઇમ્યુનીટી વધે છે.
- 6
તેને બે સિટી કરી રસદાર પણ બનાવી શકાઈ. મેં બન્ને બનાવ્યા. તો ધાણાભાજી થી ગાર્નિશ કરી તેને સર્વ કરીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
મગ કહે મને રોજ ખાવ તો માંદા ને પણ ઉઠાડું#EBમગ ખુબ જ ગુણકારી છે, પ્રોટીન થી ભરપુર , એટલે ભોજન માં ઉમેરવા જ જોઇએ. Bhavisha Hirapara -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7પ્રોટીન થી ભરપુર એવા મે મગ મસાલા ખુબ જ ઓછા તેલમાં બનાવ્યા છે Bhavna Odedra -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15184446
ટિપ્પણીઓ