શેર કરો

ઘટકો

  1. 2 કપમેંદો
  2. 1/4 કપદહીં
  3. 1 સ્પૂનબેકિંગ સોડા
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. મોણ માટે તેલ
  6. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મૈંદા ના લોટ માં દહીં, તેલ, મીઠુ, અને બેકિંગ સોડા નાખી લો... બરાબર મિક્સ કરો હવે જરૂર મુજબ પાણી રેડી લોટ બાંધી લો.... આશરે 1 કલાક લોટ બાંધેલો રહેવા દો.... સારા નપકીન થી લોટ ઢાંકી દો.... હવે આ મુજબ ગુલ્લાં પાડો અને આશરે ભાખરી કે રોટલી જેટલી મોટી પૂરી વણી લો.... અને મોટી તાવડી માં તળવા મૂકી દો...

  2. 2

    તેલ ઉપર સાઇડે રેડતા જાઓ જેથી પૂરી આખી ફૂલી ને દડા જેવી થઇ જશે..... તો તૈયાર છે ભટુરે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tulsi Shaherawala
પર
Anand

ટિપ્પણીઓ

Similar Recipes