ભટુરે (Bhature Recipe In Gujarati)

Heena Dhorda
Heena Dhorda @cook_28036783
Dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 2 કપઘઉં
  2. 1/2 કપમેંદા નો લોટ
  3. 2 સ્પુન રવો
  4. 2 સ્પુન મીઠુ
  5. 2 સ્પુન તેલ
  6. પાણી જરૂર મુજબ
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પેલા લોટ મિક્સ કરી મીઠુ ને તેલ નાખવું. હવે સોડા નાખી પાણી થી લોટ બનાવો પછી 15 મિનિટ માટે લોટ ને ઢાંકી ને રાખવો. હવે ભટુરા વણી ને તળવા રેડી છે ભટુરા 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Dhorda
Heena Dhorda @cook_28036783
પર
Dubai
કૂકિંગ કરવું મને બહુજ ગમે છે. ને મારાં ફેમિલી માટે નવી નવી ડીસ બનાવી પણ ખુબજ ગમે સેમ મારાં મમ્મી ની જેમ 😍😍❤મારાં મમ્મી મારાં માસ્ટર સેફ છે.😍😍😍❤❤❤😚
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes