ભટુરે (Bhature Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1 કપમેંદો
  2. 1/3 કપસોજી
  3. 1/4 કપદહીં
  4. 1 ટી સ્પૂનખાંડ
  5. 1/2 ટી સ્પૂનબેકિંગ સોડા
  6. 1/2 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  7. 1/2 ટી સ્પૂનતેલ
  8. 1/2 ટી સ્પૂનમીઠું
  9. 1/4 કપપાણી
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં મેંદો લઇ એમાં બધી સામગ્રી ભેગી કરી ને મિક્સ કરવું અને લોટ બાંધી લેવો.

  2. 2

    ત્યારબાદ લોટ ને પાણી થી વધારે મસળી ને કેળવવો.

  3. 3

    1 કલાક લોટ ને ઢાંકીને રહવા દેવો.

  4. 4

    પછી લોટ ને ફરીથી મસળી ને લુવા કરી
    ને ભટુરા વણી લેવા

  5. 5

    પછી ગેસ ચાલુ કરી પેન માં તેલ મૂકી
    તેલ ગરમ થાય પછી ભટૂરા તળી લેવા.

  6. 6

    તૈયાર છે ભટુરે.એક એક જ ભટુરે તળવા.મે અહી છોલે સાથે સર્વ કર્યા છે.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

Similar Recipes