મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ને બરાબર ધોઈ ને પાણી નાખી ને આખી રાત પલાડી રાખવા. સવારે પાણી નિતારી ને મગ ને બાફવા મૂકવા.
- 2
મગ બફાઈ જાય એટલે એક પેન માં તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નો વઘાર કરવો. ત્યાર બાદ તેમાં આદુ મરચા ની પેસ્ટ, લસણ ની પેસ્ટ, નાખવી.
- 3
થોડું સંતળાઈ જાય એટલે તેમાં બાફેલા મગ નાખવા. પછી તેમાં હળદર, મીઠું, મરચું, ધાણાજીરુ, બધા મસાલા નાખી ને બરાબર હલાવવું.
- 4
પછી ઉપરથી થોડું લીંબુ નીચોવી ને મગ માં બધા મસાલા મિક્સ થાય ત્યાં સુધી થવા દેવું.
- 5
તૈયાર છે પોષ્ટિક મગ મસાલા જે નાસ્તા માં સરસ લાગે છે ને જમવા માં પણ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpad#cookpadindia#cookpadgujarati Payal Bhaliya -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7મગ આપે પગ... આ કહેવત ને મગ ખરા અર્થ માં સાર્થક કરે છે... મગ એ ગુણો નો ભંડાર છે.... મારા ઘેરે અઠવાડિયે એક વાર મગ અચૂક બને . હું તો એને એકલા જ ખાવ છું .... Hetal Chirag Buch -
-
-
-
-
-
-
-
-
ફણગાવેલા મગ મસાલા (Sprouts Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15179393
ટિપ્પણીઓ