મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા મગ ને ધોઈ કુકર મા ચાર થી પાચ સીટી વગાડવી.
- 2
ત્યાર બાદ એક કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ, જીરુ, હિંગ,લીમડો મૂકી ટમેટું,લસણ મૂકી હલાવવું.
- 3
પછી તેમાં મગ ઉમેરી દેવા અને હલાવી લીંબુ નો રસ ઉમેરી ખાઈ શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ફણગાવેલા મગ મસાલા (Sprouts Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EBWeek7ગુજરાતી લોકો નું ઘર અને બુધવારે લક્ષ્મીનારાયણ નો દિવસ અને આ દિવસે ઘણા લોકો મગ જમવામાં કરતા હોય છે. મગ એક પૌષ્ટિક આહાર છે તો..... આવો મુગ મસાલા રેસીપી જાણીએ Ashlesha Vora -
-
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15170918
ટિપ્પણીઓ (2)