ગાજર નું જ્યુસ (Gajar Juice Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે.
ગાજર નું જ્યુસ (Gajar Juice Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજરને ધોઈને તેની છાલ કાઢી ત્યારબાદ તેના પતલા ટુકડા કરી લો બેટની પણ છાલ કાઢી લો અને જ્યુસ કાઢવાના મશીનમાં ગાજર બીટરૂટ અને ફુદીનાના પાન નાખી જ્યુસ કાઢી લો
- 2
અને તપેલી લઈ ગરણીની મદદથી ગાળી લો અને ગુચ્છામાંથી થોડું પાણી નાખી બધો રસ કાઢી લો અને સંચળ પાઉડર મરી પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો
- 3
તો હવે આપણો ટેસ્ટી અને હેલ્ધી ગાજરનો જ્યુસ બનીને તૈયાર છે સર્વિંગ ગ્લાસમાં લઈને સર્વ કરો
Similar Recipes
-
કલિંગર નું જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છેગરમીની સિઝનમાં પેટ માં ઠંડક પહોંચાડે છે Falguni Shah -
લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે અને ગરમીની સિઝનમાં રાહત આપે છે. Falguni Shah -
-
-
ગાજર બીટ જ્યુસ (Gajar Beetroot Juice Recipe In Gujarati)
આજે ગાજર બીટ જ્યુસ બન૨વ્યું. ડીટોક્શ ડ્રીંક છે. ખૂબ હેલ્ધી છે. Dr. Pushpa Dixit -
-
-
મખાના કઢી (Makhana Kadhi Recipe In Gujarati)
#ROKકઢી રેસીપી#MBR2Week2⭐ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.⭐ Falguni Shah -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
મિત્રો ઉનાળો આવી ગયો છે કાચી કેરી પણ આવી ગઈ છે તો આમ પન્ના અને પીવાની ખૂબ જ મજા આવે છે કાચી કેરી અને ફુદીના થી બનેલું પીણું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે Rita Gajjar -
ડ્રાયફ્રુટ ઓટ્સ ઉપમા (Dryfruit Oats Upma Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
ગાજર કેપ્સિકમ નો સંભારો (Gajar Capsicum Sambharo Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી અને ટેસ્ટી બને છે Falguni Shah -
ગોલ્ડન ટોમેટો ઓનિયન ઉપમા (Golden Tomato Onion Upma Recipe In Gujarati)
#શનિવારખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
-
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
ઘઉં બાજરા ના થેપલા (Wheat Bajra Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
મસાલા ભાત(Masala Bhaat Recipe in Gujarati)
વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખૂબ જ હેલ્દી છે Falguni Shah -
મેંગો મિન્ટ કેન્ડી (Mango Mint Candy Recipe In Gujarati)
કોરોના કાળમાં જ્યારે આપણે ઘર બહાર જઇ શકતા નથી અને બરફના ગોળા કે કેન્ડી ખાવાનું ખૂબ જ મન થતું હોય ત્યારે ઘરે જો આવી જ રીતે કેન્ડી બનાવીને બાળકોને ખવડાવવામાં આવે તો બાળકો હોશે હોશે ખાય છે અને સાથે ગરમીથી પણ બચાવે છે અને ઈમ્યુનિટી વધારવામાં પણ ઉપયોગી થાય છે. તો તમે પણ એકવાર જરૂરથી આ કેન્ડી બનાવવાની ટ્રાય કરજો. Shilpa Kikani 1 -
વેજ ટીકી સિઝલર (Veg. Tikki Sizzler Recipe In Gujarati)
#WK3#week3ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી Falguni Shah -
-
આલુ મટર કોબી પરાઠા (Aloo Matar Kobi Paratha Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
-
-
હેલ્ધી જ્યુસ (Healthy Juice Recipe In Gujarati)
#સામાન્ય રીતે બધા કોથમીર, મૂળા, પાલક, જેવી ભાજીની ડાંડલીઓનો ઉપયોગ ન કરતા નાખી દેતા હોય છે તો આજે મેં એવી ભાજીની દાંડલીઓ લઈ તેનો ઉપયોગ કરીને એક હેલ્ધી જ્યુસ બનાવ્યું છે જે ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો Shilpa Kikani 1 -
-
એ બી સી જ્યુસ (ABC Juice Recipe In Gujarati)
સવારના નાસ્તામાં બને ત્યાં સુધી ફ્રેશ જ્યુસ નું સેવન કરવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે ટેટ્રાપેક જ્યુસ નો ઉપયોગ બને ત્યા સુધી અવોઈડ કરવો . આજે મેં એબીસી જ્યુસ બનાવ્યું. આ જ્યુસ ખાંડ ફ્રી છે એટલે ડાયાબિટીસવાળા પણ પી શકે. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16653651
ટિપ્પણીઓ (3)