હાંડવો (Handvo Recipe In Gujarati)

Hiral Patel
Hiral Patel @h10183

હાંડવો (Handvo Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
  1. 500 ગ્રામલોટ
  2. 1 કપદહીં
  3. 4 ટેબલ સ્પૂનઘઉંનો જાડો લોટ
  4. ૧ નંગદુધી
  5. 2 ટી સ્પૂન વાટેલા આદુ મરચા
  6. 2 ટેબલસ્પૂનખાંડ
  7. ૧ ટી સ્પૂનમરચું
  8. ૧૦ કળી લસણ
  9. ટી સ્પૂનહળદર
  10. 1 ચમચીસોડા
  11. 1 ટી સ્પૂનરાઈ
  12. તલ જરૂરિયાત મુજબ
  13. મીઠી લીમડી
  14. લાલ મરચા
  15. ૧ ટી સ્પૂનમેથી
  16. 1 ચમચીઅજમો
  17. ચપટીહિંગ
  18. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    એક બાઉલમાં હાંડવો નો લોટ મા નવશેકુ પાણી નાખીને લોટ પલાળવો તેમાં મીઠું ઘઉંનો જાડો લોટ નાખી બે ચમચી તેલ મોવાણ નાખી. મિક્સ કરી લેવું.ડ કલાક ઢાંકીને મૂકી રાખો.

  2. 2

    પલાળેલા ખીરું હળદર આદુ-લસણ-મરચાંની પેસ્ટ અજમો.મસળી નાખી ખાંડ. દૂધીનું છીણ. નાખીને મિક્સ કરી લેવું

  3. 3

    એક પેનમાં તેલ મૂકી હિંગ.રાઈ. લાલ મરચા. મેથી.લીમડી. નાખીને વઘાર કરો ત્રણ કે ચાર મિનિટ ફાસ્ટ ગેસ રાખો.પછી ગેસ ધીમો કરી દેવો

  4. 4

    15 મિનિટ થાય ફેરવી નાખો પછી 15 મિનિટ થાય ગેસ બંધ કરી દેવું

  5. 5

    હાંડવો સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Patel
Hiral Patel @h10183
પર

Similar Recipes