રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખા ને ૫ થી ૬ કલાક પલાળી, મિકચર માં દળી લેવી... બહુ પાતળું વાટ ન રાખવો. પછી આદુ મરચા લસણ ની પેસ્ટ, મીઠું, દુધી નું ખમણ,ખાંડ ઉમેરવું..
- 2
વઘાર માટે તેલ ગરમ થાય એટલે રાઈ, જીરુ, હળદર, મરચા નો ભુક્કો, વઘારી વાટ માં ઉમેરવું.
- 3
સરખું હલાવી, એક નોન સ્ટીક પાન માં ૪ ચમચા તેલ ગરમ કરી તલ છાંટી તૈયાર વાટ ઉમેરી ૨૫ થી ૩૦મિનીટ માટે ધીમે તાપે થવા દેવું.
- 4
વચ્ચે જોઈ લેવું... નીચે નો ભાગ ગુલાબી થાય એટલે બીજી તરફ પલટી લેવું.... બંને બાજુએ થઇને તૈયાર થાય એટલે ગરમ ગરમ સરવ કરવા માટે તૈયાર છે....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તવા હાંડવો (Tawa Handvo Recipe In Gujarati)
રવિવારે સવારે ગરમ પૌષ્ટિક નાસ્તો મળી જાય તો બપોર નુ લંચ ન મળે તો પણ ચાલેWeekend Pinal Patel -
-
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#cookpadindia# cookpadgujrati# home made#Gujarati food Shilpa khatri -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
#Fam#asahikaseindiaહાંડવો એ હુ મારા મમ્મી પાસે થી શીખી હતી. આજે મે અહી મારા મમ્મી તેમજ મારા મમ્મીજી નો ફેવરીટ હાંડવો બનાવ્યો છે. જે તમને પણ જરુર થી ભાવશે. તમે ચોક્કસ થી ટ્રાઇ કરજો. Krupa -
-
દુધી નો હાંડવો(Dudhi Handvo Recipe in Gujarati)
#GA4#Week7#post1#breakfastઆજે આમારા ધરે સવાર ના બ્રેક ફાસ્ટ મા મે દુધી નો હાંડવો બનાવીયો જે ખુબજ ટેસ્ટી બનીયો હતો Minaxi Bhatt -
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#Famહાંડવો એ નાના-મોટા સૌને ભાવે એવી એક વાનગી છે. હાંડવો નાસ્તા માં કે ડીનરમાં પણ લઈ શકાય. મારા ઘરમાં બધાને બહુ પ્રિય છે હાંડવો. Nita Prajesh Suthar -
કપ હાંડવો(cup handvo recipe in gujarati)
#સાતમકપ કેક તો ખાધી હશેહાંડવો પણ કૂકર માં કે પણ માં ખાધો હશે પણ કૈક નવું Sonal Panchal -
-
-
હાંડવો
હાંડવો ગુજરાતી ઓ ની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે. તે બહારથી કડક અને અંદર થી નરમ છે. અંદર ના ભાગ ને નરમ બનાવા દૂધી નો ઉપયોગ કરવા માં આવે છે. આથો ચઢેલો હાંડવા ના ખીરા માં ખમણેલી દૂધી નાખવા માં આવે છે. હાંડવાને પકાવવા નાની ભઠ્ઠીમાં અથવા નોનસ્ટિક પૅનમાં રાંધવામાં આવે છે.આ સ્વાદિષ્ટ રસોઈ ચા માટે ચાર વાગ્યે એક ગરમ નાસ્તો છે ... અન્ય સુકા નાસ્તો અને ચા / કૉફી સાથે પીરસવામાં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#MASweet and spicy cake... મેથી મકાઈ ફણગાવેલા કઠોળ નો હાડવો. Amita Patel -
-
-
ચીઝ હાંડવો(Cheese Handvo Recipe in Gujarati)
#GA4#Week10આ હાંડવો એકદમ જલ્દી તૈયાર થઈ જાય છે માત્ર ત્રણ જ વસ્તુ ની અંદર ઈનસેટ જ્યારે પણ બનાવવો હોય ક્યારે બની શકે છે જે મારા બાળકોને ખૂબ જ ભાવે છે અને હું આવર નવાર બનાવું છું. Komal Batavia -
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBઆ હાંડવો 1/2 કપ પલાળેલા ચોખા અને 1/2 કપ મિક્સ દાળ પલાળી અને પીસીને ઉમેરી શકાય છે મેં આ રેસિપીમાં મિક્સ દાળ પલાળી અને પીસીને ઉમેરી છેબધા જ શાકભાજી માં આપણને ભાવતા શાકભાજી ઉમેરીને પણ બનાવી શકાય છે Darshna Rajpara -
દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગમે ત્યારે હાડવો ખાવા ની મઝા આવે. આજ બનાવિયો. Harsha Gohil -
-
-
-
-
હાંડવો (Handvo recipe in Gujarati)
હાંડવોએ ગુજરાતનો એક લોકપ્રીય નાસ્તો છે. ગુજરાતીઓ એને રાત ના જમવા મા લેવાનું પસંદ કરે છે. હાંડવાને સામાન્ય રીતે સીંગતેલ, અથાણાનો મસાલો, સોસ અથવા ચટણી સાથે પીરસી શકાય. ચોખા અને દાળ માંથી બનતો આ ખૂબ જ પૌષ્ટિક આહાર છે. પસંદગી મુજબના ઘણા બધા શાકભાજી ઉમેરીને એને સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાવી શકાય. spicequeen -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week4 #Handvoહું ભાવિશા ભટ્ટે આજે લઇ ને આવી છું ગૂજરાતી નો મોસ્ટ ફેવ નાસ્તો હાંડવો.. હાંડવો આપડે સવારે નાસ્તા માં કે ડિનર માં ખાય શકી છે. હાંડવા માં પડતા ગ્રીન વેજિસ આપડી હેલ્થ માટે ખુબ ગુણકારી બનાવે છે કિડ્સ ને ખાસઃ ખવડાવાય એવા જોડે ચણા ની દાળ અને ચોખા કોમ્બિનેશન પ્રોટીન માં વધારો કરે એવા ગુણકારી હાંડવો... Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15249706
ટિપ્પણીઓ (2)