પાપડી ગાંઠીયા (Papadi Gathiya Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#EB
#week8
#cookpadguj
#cookpad
#cookpadindia
ચટપટા પાપડી ગાંઠીયા

શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપબેસન
  2. ૨ ટેબલ સ્પૂનતેલ
  3. ૧/૨ ટીસ્પૂનહળદર
  4. મીઠું આવશ્યકતા અનુસાર
  5. ચપટીહિંગ
  6. ૧ ટીસ્પૂનલાલ મરચાં પાઉડર
  7. ૧ ટીસ્પૂનચાટ મસાલો
  8. તળવા માટે તેલ આવશ્યકતા અનુસાર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બેસન ચાળી લેવું.હવે તેમાં તેલ, મીઠું, હીંગ, હળદર નાખી મિક્સ કરી લો અને ઢીલો લોટ બાંધી લો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. સેવ પાડવાના સંચામાં તથા પાપડી ની જાળીમાં તેલ લગાવી દો.તેમાં આ લોટ ભરી દો.સંચો બંધ કરી દો.તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં પાપડી પાડવી.તેલમાં સમાય તેટલી જ નાખવી.હવે ગેસ ધીમો કરી બંને બાજુ ક્રીસ્પી તળી લેવી.

  3. 3

    બધા જ પાપડી ગાંઠિયા ઉપર મરચાં પાઉડર તથા ચાટ મસાલો છાંટો.ડુંગળી,મરચાં, પપૈયાના સંભારા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes