મસાલા તીખા પાપડી ગાંઠીયા (Masala Tikha Papadi Gathiya Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
મસાલા તીખા પાપડી ગાંઠીયા (Masala Tikha Papadi Gathiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં તેલ, પાપડ ખાર,મીઠું,પાણી લઈ હલાવે રાખો એકદમ સફેદ અને જીણા બબ્લસ આવે એટલે પાપડી ગાઠીયા નું પાણી તૈયાર છે
- 2
એક કથરોટ માં ચણા નો લોટ ચાળી ને લેવો તેમાં હળદર,મરચુ, હીંગ,અજમો, મરી, સંચળ નાખી હલાવી લ્યો તેમાં ઉપર મુજબ તેલ પાણી નું બનાવેલ દૂધિયું ઉમેરો તેલ વાળો સંચો કરી પાપડી ની જાળી મૂકી લોટ ભરી લ્યો નો
- 3
તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં પાપડી ગાઠિયા પાડો મિડિયમ તાપે તળી લેવા બબ્લસ પડતા ઓછા થાય અને કડક લાગે એટલે કાઢી લેવા
- 4
તૈયાર છે તીખા પાપડી ગાંઠીયા
- 5
પાપડી ગાંઠીયા નો જારો હોય તો તેનાથી પણ પાડી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાપડી ગાંઠીયા તીખા (Papadi Gathiya Spicy Recipe In Gujarati)
#EB#WEEK8#RC1#Weekendreceipe Pooja Vora -
-
તીખા ગાંઠીયા (Tikha Ganthiya Recipe In Gujarati)
#Let's cooksnap#Cooksnap# શ્રાવણ માસ ની રેસીપી નું કુકસનેપ#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશ્રાવણ માસમાં તહેવાર આવતા હોવાથી સ્પેશિયલ વાનગીઓ બનાવવામાં આવે છે મેં આજે તીખા ગાંઠિયા બનાવ્યા છે જે ખુબ જ સરસ બન્યા છે સ્વાદિષ્ટ ટેસ્ટી તીખા ગાંઠીયા Ramaben Joshi -
ગાંઠીયા પાપડી (Gathiya Papadi Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujrati#papdi ganthiyaWeek8 Tulsi Shaherawala -
-
પાપડી ગાંઠીયા (Papadi Gathiya Recipe In Gujarati)
#EB#week8#cookpadguj#cookpad#cookpadindiaચટપટા પાપડી ગાંઠીયા Neeru Thakkar -
-
પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)
રવિવાર નો નાસ્તો...સાથે ગાજર મરચા નો સંભારો..અને એ બધા ને સાથ આપવા મસાલેદાર ચા હોય..રવિવાર સુધરી જાય..#EB#week8 Sangita Vyas -
-
-
-
-
-
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#FFC8#Week8#cookpadindia#cookpadgujarati#snack#tea_time Keshma Raichura -
-
પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)
#EB#Week8ગુજરાત નું ટ્રેડિશનલ ફરસાણ તેમજ મારા Husband ના favourite ગાંઠીયા...તો Morning breakfast માં આજે આપણે માણીએ ગરમા ગરમ પાપડી ગાંઠીયા!!!! Ranjan Kacha -
-
-
-
-
-
-
-
-
તીખા ગાંઠીયા (Tikha Gathiya Recipe in Gujarati)
#KS3 અમારા ઘરે અવાર નવાર ગાંઠીયા,સેવ,પાપડી બનતા જ હોય છે.એની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#October2020#cookbook#કુકબુકગાંઠિયા લગભગ દરેક વ્યક્તિ ને ભાવતા હોય છે. Kids અને ઉંમર વાળા લોકો ને પણ પ્રિય હોય છે. Dhara Lakhataria Parekh -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15197372
ટિપ્પણીઓ