પાપડી ગાંઠીયા (Papadi Gathiya Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

પાપડી ગાંઠીયા (Papadi Gathiya Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
3૫૦ ગ્રામ
  1. ૨૫૦ ગ્રામ ચણા નો લોટ
  2. ૨ ટે સ્પૂનમીઠું
  3. તેલ
  4. ૧/૨ ટે સ્પૂનખાવા નો સોડા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    એક બાઉલ મા તેલ અને અને સોડા અને મીઠું નાખી ફીણી લો

  2. 2

    તેમાં સમાય એટલો લોટ ઉમેરી ફરી ફીણો

  3. 3

    તેલ ગરમ કરો અને લોટ ને પાપડી ના સંચા માં ભરી પાપડી પાડો

  4. 4

    ઉપર આવે એટલે ફેરવી બહાર કાઢી ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes