આલૂ પૂરી ની કટોરી ચાટ (Aloo Puri Katori Chaat Recipe In Gujarati)

Varsha Monani @jiya2015
આલૂ પૂરી ની કટોરી ચાટ (Aloo Puri Katori Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૂરી માટે લોટબાંધી લઈએ મેંદામાં તેલ અને મીઠું, બટાકા નો માવો નાખી તેને હલાવીને બરાબર મિક્સ કરો.પછી તેમાં પાણી નાખીને તેને કણક બાંધો. પછી એક મોટી પૂરી વણી વાટકી પર તેલ લગાવી વણેલી પૂરી પર વાટકી રાખી તેને હથેલી થી દબાવી દો પછી તેને ગરમ તેલ માં તરો. વાટકી પોતેજ ઊંચી થાશે એટલે સાણસી ની મદદ થી કાઢી લો હવે કટોરી ને તેલમાં ઉંધી વાળી તરો
- 2
પછી બટેટાનો માવો / બટેટાના કટકામાં બધા જ મસાલા નાખી દો. અને ડુંગળી પણ ઝીણી સમારી લો. પછી કટોરી માં બટાકા નો મસાલો ભરીલો. પછી ઉપર ડુંગળી, લીલા ધાણા, સેવ, મસાલા શીંગ,લીલાધાણા નાખી. પછી ચટણી કે સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
કટોરી ચાટ
# મધર આ રેસીપી હું મારા મમ્મી પાસેથી શીખી છું રેસિપી જોઈને મને એમ લાગતું કે બનાવવા બહુ મુશ્કેલ છે પર મમ્મી એ મને એટલા ઇઝી રીતના આ રેસિપી શીખડાવી તો આ રેસિપી હું તમારા બધા સાથે શેર કરું છું થેંક યૂ મમ્મી Jalpa Soni -
ચાટ કટોરી (Chaat Katori Recipe In Gujarati)
#Week 1#SN1#Vasantmasala#aaynacookeryclub Manisha's Kitchen -
છોલે કટોરી ચાટ(chole katori chaat recipe in Gujarati)
#માઇઇબુકછોલે ભટુરે કે છોલે પૂરી તો આપણે ખુબ ખાઈએ છીએ... આજે છોલે સબ્જીને ખાશું નવી રીતે... અથવા તમે વધેલા છોલે શાક નો આ રીતે પણ ઉપયોગ કરી શકો... Urvi Shethia -
-
-
કટોરી ચાટ
કિટ્ટી પાર્ટી હોય એટલે સ્ત્રીઓની મનપસંદ ચાટ તો હોયજ ચાટ માં મારી ફેવરેટ કટોરી ચાટ અને સૌ ની ફેવરેટ ચાટ રજૂ કરું છું .., Kalpana Parmar -
-
-
-
કટોરી ચાટ(Katori Chaat Recipe in Gujarati)
આ રેસિપી મારા બાળકો માટે બનાવી છે પાંડેમિક ને હિસાબે બાળકો બહાર નું ખાઈ નથી સકતા તો થોડું અવનવી રેસિપી બનાવી તમને ખુશ કર્યા#GA4#WEEK12 vishva trivedi -
-
દહીંપૂરી ચાટ (Dahi Puri Chaat Recipe In Gujarati)
પાણીપૂરી, સેવપૂરી પછી જો સૌથી લોકપ્રિય કોઈ ચાટ હોય તો તે છે દહીંપૂરી. દહીંપૂરી ટેસ્ટી ખાટી-મીઠી અને ચટાકેદાર આ ડિશ ચોક્કસ ઘરે ટ્રાય કરવા જેવી છે.#EB#PS Nidhi Jay Vinda -
-
-
-
-
કટોરી ચાટ (katori chat Recipe in gujarati)
#સૂપરાશેફ2ફ્રેંડ્સ મે આ કટોરી ચાટ માટે બનાવેલી કટોરી ના લોટ મા અજમા અને મરી વાપરેલ છે બાળકો કોરોના મા બાર રમવા નથી જઈ શકતા ત્યારે આવું બધું પચતું નથી પેટ માં ચૂક નો આવે એટલા માટે વાપરેલ છે ચટપટી કટોરી ચાટ હોશે હોશે ખાય છે..... Alpa Rajani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15206692
ટિપ્પણીઓ (4)