કટોરી ચાટ

# મધર આ રેસીપી હું મારા મમ્મી પાસેથી શીખી છું રેસિપી જોઈને મને એમ લાગતું કે બનાવવા બહુ મુશ્કેલ છે પર મમ્મી એ મને એટલા ઇઝી રીતના આ રેસિપી શીખડાવી તો આ રેસિપી હું તમારા બધા સાથે શેર કરું છું થેંક યૂ મમ્મી
કટોરી ચાટ
# મધર આ રેસીપી હું મારા મમ્મી પાસેથી શીખી છું રેસિપી જોઈને મને એમ લાગતું કે બનાવવા બહુ મુશ્કેલ છે પર મમ્મી એ મને એટલા ઇઝી રીતના આ રેસિપી શીખડાવી તો આ રેસિપી હું તમારા બધા સાથે શેર કરું છું થેંક યૂ મમ્મી
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેંદો તેલ સ્વાદ પ્રમાણે મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લ્યો પછી થોડું થોડું પાણી નાખીને લોટ બાંધો લોટ નોર્મલ રોટલી જેવો જ બાંધવાનો પછી તેલવાળો હાથ કરી લોટને ૧૦ મિનિટ ઢાંકી ને સાઈડ માં મૂકી દ્યો
- 2
દસ મિનિટ પછી લોટને બરાબર હાથેથી મસળીને પછી વણી લ્યો થોડી જાડી રોટલી વણો પછી ચાકુથી નાના નાના કાણા કરી લો આમ કરવાથી આપણી કટોરી ફુલ સે નહી કાણા પાડી રોટલી ઉપર એક કટોરી મૂકો અને લોટથી કટોરી પૂરી કવર કરી લ્યો કવર થઇ ગયા પછી એસ્ટ્રા જે લોટ હોય એ કાઢી લો
- 3
પછી કટોરી ગરમ તેલમાં નાખો અને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો
- 4
પછી એક પ્લેટમાં કટોરી કાઢીને બે મિનીટ ઠંડી થવા દો પછી કટોરીમાં ભરો બાફેલા ચણા બાફેલા બટાટા બારીક સમારેલી ડુંગળી બારીક સમારેલા ટમેટા ઉપરથી નાખો ચાટ મસાલો લાલ મરચું દહીં ખજૂર ચટણી લસણની ચટણી લીલી ચટણી દાડમના દાણા ઝીણી સેવ બારીક સમારેલી કોથમીર રેડી છે આપણી કટોરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કટોરી ચાટ
કિટ્ટી પાર્ટી હોય એટલે સ્ત્રીઓની મનપસંદ ચાટ તો હોયજ ચાટ માં મારી ફેવરેટ કટોરી ચાટ અને સૌ ની ફેવરેટ ચાટ રજૂ કરું છું .., Kalpana Parmar -
-
-
ભરેલાં પરવળ બટાકા ચિપ્સ નું શાક (Bharela Parval Bataka Chips Recipe In Gujarati)
#MAઆ શાક હું મારી સાસુ પાસેથી શીખી છું અત્યારે ખરી માં તો એ જ કેહવાય તો આ mother ડે પર હું એમને dedicate કરું છું Rina Raiyani -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB Week 2 ગોળ કેરીનું અથાણું અમને બધાને બહુ જ ભાવે છે અને આ અથાણું બનાવતા હું મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથનો અથાણું તો ખુબ જ સરસ બને છે આજે મેં પહેલી વાર બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો તમને કેવું લાગ્યું મને જણાવજો. Varsha Monani -
ગળી પુરી (મીઠી પૂરી)
# મધર એમ તો મમ્મીના હાથની રસોઈ ના વખાણ જેટલા કરીએ એટલા ઓછા છે તેમાંથી જ છે.આ એક રેસીપી જે મને મમ્મી એ હું દસ વર્ષની હતી ત્યારે શીખવાડી હતી તો આ રેસિપી હું તમારા બધા સાથે શેર કરું છું થેંક યૂ મમ્મી Jalpa Soni -
સાબુદાણા કટોરી ચાટ
#ચાટ#goldenapron#post_5આ રેસિપી માં સાબુદાણા ને બટેટા નાં પુરાણ ની કટોરી બનાવી અને એમાં ચાટ ની સામગ્રી મૂકીને પીરસીયું છે. Krupa Kapadia Shah -
-
ચટાકેદાર ચાટ બાસ્કેટ (Chaat Basket Recipe in Gujarati)
#લોકડાઉન#cookpadindia#cookpadgujહોમમેડ ટેસ્ટી ચાટ બાસ્કેટ એટલા રંગબેરંગી બને છે કે જોઈને મન મોહી જાય છે. સૌને પ્રિય એવી આ વાનગી ની રેસીપી તથા ફોટા શેર કરું છું Neeru Thakkar -
ચણા ની દાળ અને કાંદા ના સમોસા
#goldenapron#મધરમને અને મારી મમ્મી ને બહુ ભાવે. મમ્મી, મારી વર્ષગાંઠ પર દર વર્ષે બનાવે. મારા લગ્ન પછી પણ બનાવે છે તો હું મધર દે પર મારી મમ્મી માટે બનાવીશ. Purvi Champaneria -
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
#મોમ અહીં મેં મલાઈ કોફતા બનાયા છે.જે હું મારી મમ્મી પાસેથી શીખી છું. khushi -
-
-
-
કાચી કેરી ની ચટણી
#મધરમમ્મી ની ઉનાળા ની ખાસ ચટણી..જે મને તથા મારા ઘર ના દરેક સભ્ય ને ભાવે છે. Deepa Rupani -
મિક્સ આચાર (Mix Achar Recipe In Gujarati)
#MDC આ રેસિપી મારા મમ્મી ની ફેવરિટ રેસિપી છે અને હું એમની પાસે થી જ શીખી છું. Nidhi Popat -
-
ચીઝ બાસ્કેટ ચાટ(Cheese basket chat recipe in gujarati)
#GA4#Week10#cookpad#cookpadindia#cookpadgujarati#November2020આ રેસિપી હું મારી ભાભી પાસેથી શીખી હતી. ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. ખાસ કરીને બાળકોને તો મજા જ પડી જાય. Dhara Lakhataria Parekh -
સ્પાઇસી પોટેટો બોમ્બ
#તીખીફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ તીખી રેસિપી જે નાના મોટા બધાને ભાવશે આ એક સ્ટ્રીટ ફૂડ છે. મે આમાં પોતાનું ઇનોવેશન કર્યું છે.. આશા કરું છું નવો ટેસ્ટ તમે લોકોને જરૂર પસંદ પડશે તો ચાલો તીખી રેસિપી ટ્રાય કરીએ.. Mayuri Unadkat -
-
કોકોનટ લાડુ (coconut ladu recipe in gujarati)
કોકોનટ ની બધીજ રેસિપી મને બહુજ ભાવે આ રેસિપી હુ મારી બેન પાસેથી શીખી છું Varsha Monani -
સોલાહપુરી ચેવડો
#મધર્સ ડેમારી મમ્મી પાસેથી આ ચેવડો બનાવતા શીખી છું. આશા છે આપને પસંદ પડશે! Krupa Kapadia Shah -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારી મમી પાસે થી સિખી છું આજે મધર ડે ના દિવસે તેમને dedicate કરું છું Rina Raiyani -
કોબી મગની દાળના ઘૂઘરા
#RB4આ રેસિપી મારી મમ્મી ની ફેવરિટ છે. હું એમની પાસે થી જ આ શીખી છું. તો આ રેસીપી હું મારી મમ્મીને ડેડીકેટ કરું છું. Hetal Poonjani -
બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)
#trendબટાકા વડા નાના મોટા સૌ કોઈ ને ભાવે છે સ્વાદિષ્ટ આં રેસીપી હું શેર કરું છું આશા રાખું છું કે તમને જરૂર ગમશે અને ટ્રાય કરશો Prafulla Ramoliya -
-
આલુ લચ્છા કટોરી ચાટ
ચાટ બધાંની ફેવરીટ ,ગમે ત્યારે ભાવે જ.આથી આલુ લચ્છા કટોરી ચાટ બનાવી.#મૈન કોસૅ#તીખી#goldenapron3#52 Rajni Sanghavi -
-
પોટેટો બાસ્કેટ ચાટ
#Testmebest#તકનીક#પૉટેટો બાસ્કેટ ચાટ આ રેસિપી ડીપ ફ્રાય છે ... બટાકા ના છીણ નું બાસ્કેટ તયાર કરી તેમે કલર ફૂલ હેલ્દી વેજીટેબલ નાખી સાથે ચટણી ને દહીં નાખવામાં અસ છે જેથી ટેન્ગી અને છટાતું સ્વાદ આવે છે જરા પણ ઓઈલી નથી લાગતું .... ઉપર થી સેવ ને દાડમ થી ગાર્નિશ કરેલું છે..... Mayuri Vara Kamania -
સૂપ(Soup Recipe in Gujarati)
#GA4 #Week10અહીં હું હોટ એન્ડ સાર સૂપ ની બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું .રેસીપી જરૂરથી ટ્રાય કરજો. Mumma's Kitchen
More Recipes
ટિપ્પણીઓ