ઉપમા (Upma Recipe In Gujarati)

Rajvi Bhalodi @Rajvibhalodi_30
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાટકી રવો લઈ તેને એક કડાઈમાં શેકી લો. પછી બધા શાકભાજીને ઝીણા ઝીણાં કાપી લો અને ગરમ પાણી કરવા મૂકો.
- 2
એક વાસણમાં તેલ મુકી તેમાં રાઈ,અડદની દાળ, મેથી આદુ મરચા ની પેસ્ટ અને મીઠો લીમડો નાખી વઘાર કરો. પછી તેમાં કાપેલા બધા શાકભાજી ઉમેરો અને થોડીવાર તેને ધીમા તાપે પાકવા દો.
- 3
પાણી ઉકળવા લાગે પછી તેમાં શેકેલો રવો ઉમેરો. રવો નાખ્યા બાદ તેને બરાબર હલાવો તેમાં કોથમીર નાખીને ફરીથી હલાવો અને પાંચ મિનિટ સુધી ધીમા તાપે પાકવા દો.
- 4
પાંચ મિનિટ સુધી પકાવ્યા બાદ ઉપમા બનીને તૈયાર છે. ગરમાગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
A simple but very tasty n easy to make breakfast dish...#GA4#WEEK5#CookpadGujarati#ઉપમા#cookpadindiaSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
વેજ. ઉપમા (Veg. Upma Recipe In Gujarati)
#Fam#Breakfastreceipe#weekendreceipe#cookpadindiaવેજ. રવા ઉપમા Bindi Vora Majmudar -
-
ઉપમા(Upma Recipe in Gujarati)
#trend3#week3#post1આજે થોડું ખાઈએ ને ભૂખ મટી જાય,ને હેલ્ધી પણ ખરું એવું ઉપમા બનાવ્યું Sunita Ved -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma#ઉપમાવેજીટેબલ ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં સૌથી સામાન્ય વાનગીઓમાંની એક છે, જે હવે આખા ભારતમાં લોકપ્રિય છે. વેજ ઉપમા સૂજી, મિશ્રિત શાકભાજી, ડુંગળી, અળદ ની દાળ, ચણા ની દાળ જેવા સામાન્ય ઘટકોનો ઉપયોગ કરીને ખૂબ ઝડપ થી બની જતી વાનગી છે. ઉપમા વિવિધ પ્રકાર ના બની શકે છે, જેમકે વેર્મીસેલી, ઓટ્સ, રવો, વગેરે. ઉપમા આમ તો ઘટ હોઈ છે પણ મારા ઘર માં બધા ને ઢીલો લચકેદાર ઉપમા વધારે પસંદ છે જે મેં અહીં પ્રસ્તુત કર્યો છે. Vaibhavi Boghawala -
વેજ. ઉપમા (veg. Upma Recipe In Gujarati)
પચવામાં ખૂબ જ હળવી એવી આ ઉપમાને તમે નાસ્તામાં કે રાતના જમવામાં લઈ શકો છો Sonal Karia -
ઉપમા(Upma Recipe in Gujarati)
#GA4#week5#ઉપમાઆ વાનગી સાઉથ ની છે પણ હવે ગુજરાત ના ઘણા ઘર માં તેને બ્રેકફાસ્ટ તરીકે લે છે Dipti Patel -
-
-
બીટરૂટ ઉપમા (Beetroot Upma Recipe in gujarati)
ઉપમા સાઉથ ઈન્ડિયન બ્રેક ફાસ્ટ છે પણ આખા ઈન્ડિયા માં બધે જ ખવાય છે. ખાવા માં ઘણી જ લાઇટ અને હેલ્થી અને બનાવામાં બહુ જ ક્વિક છે. બાળકો ને પણ ઉપમા બહુ પસંદ હોય છે. અહીં મેં બીટરૂટ ઉપમા બનાવી છે બધા વેજીટેબલ્સ નાખીને. બહુ જ સરસ બની છે તમે પણ ચોક્કસ બનાવજો.#GA4 #Week5 #beetroot #upma #ઉપમા #બીટરૂટ Nidhi Desai -
બીટરૂટ ઉપમા (Beetroot Upma Recipe In Gujarati)
#cookpadindiaHappy Valentine's day cooking queens... 🥰 Noopur Alok Vaishnav -
-
વેજીટેબલ ઉપમા
#RB4#Breakfast recipe#મરા બન્ને ચાઈલ્ડ ને વેજીટેબલ ઉપમા ફેવરીટ છે સન્ડે બ્રેકફાસ્ટ માં તેના માટે બનાવી યા છે Jigna Patel -
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#tread૩#ઉપમા. બાળકો ને ઉપમા ખૂબ સારી લાગે છે.. ભાવે છે. તે હેલધી અને પ્રોટીન થી ભરપૂર હોય છે. તેમાં લીલાં શાકભાજી આવે છે માટે. sneha desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15720978
ટિપ્પણીઓ (2)