ચીઝ કોર્ન વેજ ભેળ (Cheese Corn Veg Bhel Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

#EB

ચીઝ કોર્ન વેજ ભેળ (Cheese Corn Veg Bhel Recipe In Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૧ બાઉલ
  1. મકાઈ
  2. ડુંગળી
  3. ટામેટા
  4. ૧/૨કેપ્સિકમ
  5. ટામેટા
  6. ૧/૨ કપકોબીજ
  7. ૧/૪ કપબીટ
  8. મીઠું
  9. 1/2 ચમચીમરચું
  10. 1/4 ચમચીલીંબુ
  11. ધાણા
  12. 2 ચીઝ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    મળી ને બાફી અને દાણા કાઢી લો

  2. 2

    બધા વેજિટેબલ ઝીણું સમારી લો

  3. 3

    એક બાઉલ મા મકાઇ ના દાણા અને સમારેલા વેજિટેબલ મિક્સ કરો

  4. 4

    તેમાં મીઠું,મરચુ, લીંબુ નાખી હલાવો અને ચીઝ છીણેલું નાખી સર્વે કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes