રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા બટાકા ને બાફી લો ને તેને ઠંડું કરી લો પછી તેને છીણીલો એક કડાઈમાં લોટ ઉમેરી તેમાં ચોખા નો લોટ ઉમેરી દો.
- 2
હવે તેમાં બાફેલા બટાકા ઉમેરી દો ને તેમાં બધા મસાલા ઉમેરી દો ને લોટ બાંધી લો હવે તેલ ગરમ કરવા મૂકો અને પછી સંચા માં ભરી લો ને તેલ માં તળી લો.
- 3
તેલ માં તળી લીધા પછી તેને ઠંડું થવા દો પછી તેને એક બાઉલ લઈ લો ને તેને સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EBWeek 8બધાજ બાળકો ની ફેવરિટ આલુ સેવ તૈયાર છે. જે ઘરે બનાવી ખૂબ સરળ છે ઝડપથી બની જાય છે. Archana Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
આલુ સેવ ખૂબ જ ટેસ્ટી અને ક્રીસ્પી હોય છે. #EB Vibha Mahendra Champaneri -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EBઆલુ સેવગમે તે સેવહોય આપડા બધાની favouriteચાલો બનાવીએ આલુ સેવ Deepa Patel -
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
બધી ચાટ માં વપરાય એવી spicy પણ ખાયા રાખીએ એવી આલુ સેવ all time favourite..#EB#week8 Sangita Vyas -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15222849
ટિપ્પણીઓ