તૂરીયા વડી નું શાક (Turiya Vadi Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બેસન લો તેમાં મોણ, અને બધો મસાલો, ખાંડેલું લસણ અને જરૂર મુજબ પાણી નાખી વડી માટે લોટ બાંધી નાની નાની વડી બનાવી લો
એક પેન માં તેલ મૂકી રાઈ જીરું નો વઘાર કરી હિંગ નાખો પછી ધોઈ ને સમારેલા તુરિયા નાખી તેમાં ખાંડેલું લસણ નાખી શેકો હવે મસાલો કરી શાક ચઢવા દો,હવે તેમાં પાણી રેડી તે ઉકડે એટલે વડી નાખી દો અને તેને પણ થોડી વાર ચઢવા દેવું વડી બરાબર ચઢી જાય એટલે સર્વ કરવું...😊😊😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
-
તુરીયા સેવ નું શાક (Turiya Sev Shak Recipe In Gujarati)
#EB#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
-
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
બહુ જ સરસ લાગે છે..ખીચડી,ભાખરી કે રોટલીબધા સાથે મેચ થાય છે..#EB#Week6 Sangita Vyas -
-
-
-
-
-
-
તુરીયા ટામેટા નું શાક (Turiya Tomato Shak Recipe In Gujarati)
#EB#Week 6તુરીયાનું ટામેટા વાળુ શાક shivangi antani -
-
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#turiya nu shakWeek6 Tulsi Shaherawala -
-
તુરીયાનું લસણિયું શાક (Turiya Lasaniyu Shak Recipe In Gujarati)
#EB#week6#Fam#cookpadindia Rekha Vora -
તુરીયા નું શાક (Turiya Sabji Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#summer_vegetable Keshma Raichura -
-
-
તુરીયા સેવ નું શાક (Turiya Sev Shak Recipe In Gujarati)
#EB#Week -6#cooksnap#Week -૨તુરીયા સેવ નું ખૂબ જ સરસ લાગે છે. Dhara Jani -
-
-
-
-
તુરીયા પાત્રા નુ શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#EBગ્રીન કલરતુરીયા પાત્રા નું શાક ખૂબ જ બને છે અને બધાને ભાવે છે મેં પણ આજે તુરીયા પાત્રા શાક બનાવ્યું છે Kalpana Mavani -
તુરીયા મિક્સ દાણા નું શાક (Turiya Mix Dana Shak Recipe In Gujarati)
#EB#week6એકદમ દેશી પરંતુ દાણા મિક્સ તૂરીયા નુ શાક સૌને ભાવશે જ Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15222947
ટિપ્પણીઓ (6)