કોર્ન ભેળ (Corn bhel Recipe in Gujarati)

Jyoti Shah @cook_24416955
કોર્ન ભેળ (Corn bhel Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મકાઈ ને ધોઈ અને બાફી લેવી.
- 2
એક પેનમાં બટર મૂકી જીરુ મરચાને મરચાની પેસ્ટ મૂકી કળી પત્તા મૂકી અને મકાઈ બટરમાં એડ કરવી અને તેમાં સાકર પ્રમાણસર મીઠું તથા લીંબુ એડ કરવું ફોતરા કાઢીને શીંગ પણ એડ કરી લેવી. ચાટ મસાલો એડ કરવો.
- 3
બરાબર બધું મિક્સ કરીને અંદર કોથમીર એડ કરવી અને બાઉલમાં કાઢીને ઉપર સેવ થી ગાર્નીશ કરવું
- 4
આપણી પ્લેન મકાઈ ભેળ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujrati#corn bhelWeek 8 Tulsi Shaherawala -
-
-
-
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel recipe in Gujarati)
#EB#week8આજે મેં બે રીતે મકાઈ ની ભેળ બનાવી છે તેમાં એક ચીઝ વાળી છે અને બીજી આપણે ગુજરાતી છે બંને રીતે ખૂબ જ સરસ બને છે તો ચોક્કસથી બનાવજો Kalpana Mavani -
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBWeek 8સાંજનો હળવો નાસ્તો કોન ચાટ તૈયાર છે. Archana Parmar -
-
-
ચીઝી કોર્ન ભેળ (Cheesy corn BHEL recipe in Gujarati) (Jain)
#FF1#nofried#jain#EB#corn#bhel#Week8#cornbhel#CookpadIndia#COOKPADGUJRATI સ્ટ્રીટ ફૂડ માં નાના મોટા દરેકને લગભગ જુદા જુદા પ્રકારની ચાટ તો ભાવતી હોય છે. એમાં પણ ભેળ એ જાતજાતની વસ્તુઓ ભેગી કરીને તૈયાર કરવામાં આવતી ડીશ છે જે સ્વાદમાં એકદમ ચટપટી હોવા થી બધાને પસંદ હોય છે. ભેળ ઘણા બધા પ્રકારની અલગ અલગ બને છે અને દરેક શહેરની ભેળ તેની ખાસિયત હોય છે. અહીં મેં સુરત શહેર માં ડુમસ ની પ્રખ્યાત એવી ચીઝ ભેળ તૈયાર કરેલ છે. લગભગ ત્રણ વર્ષ પહેલા હું ત્યાં ગઈ હતી ત્યારે મેં ત્યાં આ ભેળ ટેસ્ટ કરી હતી. મેં અહીં થોડા ફેરફાર કરીને નવા ફ્લેવર્સ ઉમેરીને ભેળ તૈયાર કરેલ છે Shweta Shah -
કોર્ન ભેલ (Corn Bhel Recipe In Gujarati)
બાફેલી મકાઈ ની ચટાકેદાર ભેળ (corn bhel in gujarati) Thakker Aarti -
જૈન ભેળ (Jain Bhel Recipe in Gujarati)
#GA4#Week26#Bhel.હંમેશા ભેળ તો વખણાય છે એ મુંબઈની. અને તેમાં પણ ચોપાટીની ભેળ. બોમ્બે માં જે આવે તે ચોપાટીની ભેલને ન ખાય ત્યાં સુધી બોમ્બે ફર્યા કહેવાય નહીં. તો આજે જે વખણાય છે તે બોમ્બેની ભેળ મેં બનાવી છે . Jyoti Shah -
-
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8હેલ્ધી નાસ્તા માટે નો શ્રેષ્ઠ વિકલ્પ એટલે બધાની ફેવરિટ તેમજ વિટામિન મિનરલ અને ફાઈબરથી ભરપૂર ફુલ વેજીસ સાથેની ઓઇલ લેસ કોર્ન ભેળ.., જે મેં આજે બનાવી.... એકદમ મસ્ત બની!!! Ranjan Kacha -
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#Week મેં અહીં ઓછી વસ્તુ સાથે તેમ છતાં ટેસ્ટી કોર્ન ભેળ બનાવી છે. Murli Antani Vaishnav -
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
આ રેસિપી સુરત માં મળતી ડુમસ ની ફેમસ મકાઈ ની ભેળ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week8 chef Nidhi Bole -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
આ ભેળ, મુબઈયા ની મમરા ની ભેળ કરતા બહુ જ અલગ છે, પણ વરસાદી મોસમમાં માં બહુ ખવાય છે.ગરમ ગરમ કોર્ન, અને ખાટો - મીઠો- ગળ્યો ટેસ્ટ સરસ લાગે છે.#EBWk 8 Bina Samir Telivala -
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#Week 8વરસાદી વાતાવરણની , સમી સાંજની મન પસંદ ભેળ Devangi Jain(JAIN Recipes) -
કોર્ન ભેળ ક્રેકર્સ (Corn Bhel Crakers Recipe In Gujarati)
#RC1#EBWeek 8Corn Bhel 🌽#cookpadindia#cookpadgujaratiવરસાદ ની સીઝન મા મકાઈ ખાવાની માજાજ કઈક અલગ છે. આજે મે મકાઈ ના દાણા ની એક નવી ડીશ બનાવી છે જે બનાવમાં ખુબજ સરળ અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ અને હેલ્થી છે. આ ડીશ ને તમે સાંજ મા નાસ્તા મા અથવા સ્ટાર્ટર મા પણ સર્વ કરી શકો છો. Mitali Chavda (Mitali Darshan Vala) -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8સુરતના ડુમસના દરિયા કિનારાની ફેમસ કોર્ન ભેળ જે વરસતા વરસાદમાં ખાવાની ખૂબ મજા આવે છે. Hemaxi Patel -
મકાઈની ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#goldenapron3 #week9. #corn.હેલ્લો મિત્રો મમરાની ભેળ તો આપણે બનાવતા જ હોઈએ છીએ.આજે મે મકાઇની ભેળ બનાવી છે. જે હેલ્ધી તો છે જ અને જલ્દી બની પણ જાય છે. Sudha B Savani -
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe in Gujarati)
#EB Week 8 ☔☔⛈️⛈️🌦️🌦️☔☔ 🌽 વરસાદની સિઝનમાં મકાઈ ને લીલી માંડવી🥜🥜 ખાવાની ખૂબ મજા આવે અને જો તે ગરમ હોય તો તો શું કહેવું👌👌👌👌 બહાર ઝરમર ઝરમર વરસાદ હોય અને આપણે મકાઈ લીલી માંડવી સ્વાદ માણી રહ્યા હોય.🥜🥜🌽મકાઈ ચાટ કે પછી મકાઈ ની ભેળ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય ખરું ને......તો ચાલો આ જે મકાઈ માંથી બનતી ભેળ ની ૨ રેસીપી જોઈ લઈએ આ રેસીપી માં એક પણ પ્રકારની ચટણી નો ઉપયોગ કર્યો નથી માત્ર રસોડામાં ઉપલબ્ધ સૂકા મસાલાથી બનાવી છે Buddhadev Reena -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBWeek8ઝરમર વરસાદ માં ભુટ્ટા ખાવાં ની તો મઝા છે પણ એમાં ભેળ નો ચટપટો સ્વાદ ઉમેરાય તો અનહદ આનંદ થાય Pinal Patel -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB #week8 વરસાદ વરસતો હોય સાંજનો સમય હોય ક્યારે કંઈક ચટપટું ખાવાનું મન થાય અને આ ચટપટા ખાવામાં ભેળ એક બેસ્ટ ઓપ્શન છે વરસાદની મોસમમાં કોન ભે લ ખાવાની ખૂબ જ મજા આવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8આજે મે કોર્ન ભેળ બનાવી છે જે ખુબ જ ઓછા સમય મા બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે અત્યારે ચોમાસાની સિઝન મા આવી ચટપટી કોર્ન ભેળ ખાવાની મજા આવે છે તો તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર ગમશે. Arpi Joshi Rawal -
-
કોર્ન ભેળ(Corn Bhel recipe in Gujarati)
#EBWeek8 કોર્ન ભેળ સાંજના નાસ્તા માટે બેસ્ટ ઓપશન છે...નાની પાર્ટી હોય ત્યારે પણ સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય...બોઈલ કોર્ન તૈયાર હોય તો બાળકો પણ No fire રેસીપી બનાવી શકે છે... Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15223327
ટિપ્પણીઓ (5)