મસાલા પાંવ (Masala Pav Recipe in Gujarati)

Tulsi Shaherawala @2411d
મસાલા પાંવ (Masala Pav Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા, ડુંગળી, કેપ્સીકમ ચોપ કરી લેવા. પછી એક નોનસ્ટિક પેનમાં બટર મૂકી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો અને સાંતળી લો....
- 2
પછી તેમાં પાંવભાજી મસાલો, કાશ્મીરી લાલ મરચું, અને મીઠુ ઉમેરીને મિક્સ કરી લો. પછી તેમાં બે ચમચી પાણી ઉમેરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો. એટલે બધા મસાલા ચડી જાય....
- 3
પછી તેમાં કોથમીર અને લીંબુ નીચોવી ને મિક્સ કરી લો. પાંવને વચ્ચેથી કાપી લો. નોન-સ્ટીક પેનમાં થોડું બટર અને પાંવભાજી મસાલો ઉમેરીને પાંવ ને શેકી લો. અને વચ્ચે મસાલો ભરી શેકો....
- 4
હવે સર્વિંગ ડીશમાં મસાલા પાંવ લઈ સર્વ કરો. તો તૈયાર છે મસાલા પાઉં. સાંજના ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે.....
Similar Recipes
-
-
-
-
ગાર્લિક બટર મસાલા પાઉં (Garlic Butter Masala Pav recipe in Gujarati))
#EB#cookpadindia#cookpadgujarati#Week8Post1 Bhumi Parikh -
-
-
-
-
-
-
-
મસાલા પાવ ( Masala pav Recipe in Gujarati
#EB#week8#masalapav#cookpad#cookpadgujarati#cookpadindia#momskitchen Priyanka Chirayu Oza -
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#mung masalaWeek7 Tulsi Shaherawala -
-
-
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#Week8 મસાલા પાવ એ એક એવી રેસિપી છે જે સાંજના ચા જોડી નાસ્તામાં કે રાત્રે ઓછી ભૂખ હોય તો ડિનરમાં પણ લઈ શકાય. Nita Prajesh Suthar -
મસાલા પાવ વિથ ભાજી જૈન (Masala Pav / Pav Bhaji Jain Recipe In Gujarati)
#EB#week8#masalapav#CookpadIndia#COOKPADGUJRATI સ્ટ્રીટ ફૂડ ની વાત આવે એટલે તીખા તમતમતા ચટાકેદાર ફૂડ નજર સામે આવી જાય...મારા અને મારા પરિવાર માં બધા ને મસાલા પાવ અને ભાજી પાવ બહુ પસંદ છે. આથી મેં ભાજી વાળું મસાલા પાવ બનાવ્યું છે. Shweta Shah -
-
-
-
-
-
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મસાલા પાઉં મહારાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.સાંજે સ્નેક્સ મા અથવા તો લાઈટ ડિનર મા લઈ શકાય છે. Jigna Shukla -
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
ચીઝી ગાર્લિક મસાલા પાવ (cheese garlic pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્ર#સ્ટ્રીટફૂડ#મસાલાપાવમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. પાવ અથવા બ્રેડ રોલ્સ સ્લાઈસ કરી તેમાં લસણ, ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ નું સ્પાઈસી ફિલિંગ ભરવા માં આવે છે. બટર અને ચીઝ ઉમેરવા થી એનો સ્વાદ નિખરી ઉઠે છે. આ ડીશ એક સરળ અને સ્વાદિષ્ટ નાસ્તો છે જે ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રી થી ઝડપ થી બની જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની ફાસ્ટ લાઈફ માટે આશિર્વદ રૂપ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો પાવ ભાજી ખાઈ ને કંટાળ્યા હોવ તો આ એક અનોખું વિકલ્પ છે. બાળકો ને પણ ટિફિન માં આપવા માટે અનુકૂળ છે અને તેઓને મજા પડી જાય એવી વાનગી છે. Vaibhavi Boghawala -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15219477
ટિપ્પણીઓ (2)