ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નુડલ્સને બોઈલ્ડ કરી લો. પછી ઠંડા થઈ ગયા બાદ થોડા નુડલ્સને તળી લો.
- 2
સૌપ્રથમ એક કડાઈમાં તેલ મુકો. તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં ડુંગળી સાંતળો પછી તેમાં આદુ લસણની પેસ્ટ સાંતળો પછી તેમાં કોબી ગાજર અને કેપ્સીકમ લઈને બે મિનિટ સુધી સાંતળી લો.
- 3
પછી તેમાં સોયા સોસ,ચીલી સોસ અને કેચપ નાખી હલાવી લો. પછી તેમાં નુડલ્સ નાખી હલાવી લો પછી તેમાં જરૂરિયાત પ્રમાણે મીઠું અને મરી પાઉડર નાખી હલાવી લો. પછી તેમાં થોડા તળેલા નુડલ્સ એડ કરો..
- 4
પછી બધું મિક્સ કરી એક બાઉલમાં કાઢી લો. પછી તેમાં ઉપરથી થોડા તળેલા નુડલ્સ મુકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ઈન્ડિયા નું લોકલ સ્ટ્રીટ ફૂડ ધૂમ વપરાય છે..લોકોને ચાઇનીઝ ખાવાની બહુ શોખ છે.તો આજે હું ચાઇનીઝ ભેળ બનાવીશ..#EB#week9 Sangita Vyas -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9આ ભેળ માં ગાજર, કેપ્સિકમ અને કોબીજ , ડુંગળી અને લસણ આદુ મરચાં આટલી બધી શાકભાજી હોય છે.. ચાઈનીઝ ખાવા બહાર જવાનું થાય તો આ લોકો આજી નો મોટો વધારે વાપરે છે.. એટલે જ્યારે મન થાય એટલે હું ઘરે જ બનાવું છું.. Sunita Vaghela -
-
-
-
ચાઈનીઝ ભેળ (chinese bhel recipe in Gujarati)
#GA4 #Week2 આ ભેળ જેમાં નુડલ્સ ને બાફીને ફ્રાય કરવામાં આવે છે. તેમાં અલગ અલગ પ્રકાર ના સોસ નાખી ને ખૂબ જ ટેસ્ટી બનાવવાં આવે છે. જે ક્રન્ચી ખાવા ની ખૂબજ મજા આવે છે. તીખી તમતમતી ઘર માં દરેક ની ફરમાઇશ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. Bina Mithani -
-
-
-
-
-
-
-
ચાઈનીઝ કોર્ન ભેળ (Chinese Corn Bhel Recipe In Gujarati)
#EB#week8ચાઈનીઝ ગરમ કોર્ન ભેળ Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#WEEK9ચાઈનીઝ ભેળ એક સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. ખાસ કરીને આ ભેળ માં તળેલી નુડલ્સ નો ઉપયોગ કરવામાં આવે છે તેની સાથે સાથે મનચુરીયન અને જીરા રાઈસ નો પણ ઉપયોગ કરી શકાય. Hetal Vithlani -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9#Cookpadindia#Cookpadgujrati ભેળ અનેક પ્રકારની બને છે. આ અનોખી ચાયનીઝ ભેલને તળેલ નૂડલ્સથી બનાવી ને રંગબે રંગી શાકભાજી સાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે સાથે વિભિન્ન પ્રકારનાં સોસ ને સંતુલિત માત્રામાં આ ભેળ ને ચટપટી રીતે બાંધી ને રાખવામાં મદદ કરે છે. બે પ્રકારની બને છે. એક કોલ્ડ અને એક હોટ છે મુંબઈમાં આ ભેળ દરેક ગ્લ્લીઓ માં પ્રચલીત છે. આજે મેં પણ અહીં હોટ ચાયનીઝ ભેળ બનાવી છે, જે નાના મોટા દરેક ને ભાવે તેવી છે. Vaishali Thaker -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9ભેળ તો કોઈ પણ પ્રકાર ની હોય પણ નામ સાંભળી ને ખાવા નું તો મન થાય જ છે. Arpita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15235801
ટિપ્પણીઓ (2)