મકાઈનો ચેવડો (makai no chevdo recipe in gujarati)

Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
Surat

મકાઈનો ચેવડો (makai no chevdo recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. બાઉલ કાચા મકાઈ નાં પૌંવા
  2. ચમચા દાળિયા ની દાળ
  3. ચમચા સિંગદાણા
  4. દળેલી ખાંડ જરૂર મુજબ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧ ચમચીગરમ મસાલો
  7. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  8. ચપટીહિંગ
  9. ૧૦ થી ૧૨ લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરવા મૂકો. તેમાં મકાઈ નાં પૌવા તળી લો

  2. 2

    ત્યારબાદ સિંગદાણા તળી લો ત્યાર પછી દાળિયા ની દાળ તળી લો, એમાં જ લીમડાના પાન ને પણ તળી લો

  3. 3

    હવે મકાઈ નાં પૌવા ની સાથે બધું તળેલું મિક્સ કરી ને બધાં મસાલા નાખી અને દળેલી ખાંડ નાખી ને બરાબર ગરમ માં જ હલાવી લો. જેથી બધો મસાલો મિક્સ થઈ જાય. ઠંડો પડે એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી ને સ્ટોર કરી લો.

  4. 4

    તૈયાર છે એક ફરસાણ મકાઈ નો ચેવડો 👌😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
પર
Surat
cooking is my non other than favorite topic and I also foody
વધુ વાંચો

Similar Recipes