ખાંડવી (Khandvi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં ચણાનો લોટ,દહીં મીઠું,પાણી અને હળદર નાખીને એક પતલુ ખીરું તૈયાર કરો. તેને વીસકરની મદદથી ખૂબ હલાવો જેથી તેમાં ગાંઠા નહીં થાય.
- 2
હવે આ ખીરાને ધીમા તાપે પકાવો અને સતત હલાવતા રહો.જયાં સુધી ખીરું બરાબર પાકીને ધટ્ટ થાય ત્યાં સુધી પકાવો. હવે એક ચમચી જેટલું ખીરું પ્લેટમાં થોડું મિશ્રણ નાખીને ચેક કરવું કે તેમાંથી ખાંડવી વળે છે ?
- 3
જો ખાંડવી વળતી હોય તો તેને એક થાળી પર તેલ લગાવીને આ મિશ્રણને પાથરી દો. ચારથી પાંચ મિનિટ માટે તેને ઠંડુ થવા દો પછી તેમાંથી રોલ કરી ખાંડવી ને વાળી લો.
- 4
ખાંડવી ના રોલ વડી ગયા પછી તેલ મુકી રાઈ અને મરચાંથી વઘાર તૈયાર કરો અને ખાંડવી ઉપર નાખો. ખાંડવી તૈયાર છે ખાવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#RC1#yellow#cookpadindia#cookpadgujrati#khandviWeek1 Tulsi Shaherawala -
-
-
-
-
-
-
-
ખાંડવી(Khandvi Recipe In Gujarati)
ચણાનો લોટ અને દહીં અથવા છાશ ૨ મેઈન ઇન્ગ્રીડિઅન્ટસ થી બનાવવામાં આવતી ખંડવિ છે ગુજરાત ના ટ્રેડિશનલ નાસ્તા માં ખાંડવી નો સમાવેશ થાય છે અને હવે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પણ પીરસવામાં આવે છે. ખાંડવી જનરલી કઢાઈ માં બનાવવા માં આવે છે પરંતુ મેં અહીં કુકરમાં ખૂબ જ ઝડપથી બની જતી રેસિપી શેર કરી છે જે નીચે મુજબ છે. Vidhi V Popat -
-
-
ખાંડવી ઈન પ્રેશર કુકર (Khandvi In Pressure Cooker Recipe In Gujarati)
#RC1#Week1#RainbowchallengeYellow ખાંડવી એ એવી વાનગી છે જે નાના મોટા બધા ને ભાવે તેવી છે . ખાંડવી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય. તો ચાલો આપણે ફટાફટ અને ઓછા સમયમાં બનતી ખાંડવી ની રેસીપી જોઈએ. Janki K Mer -
-
-
-
-
-
-
ખાંડવી(Khandvi Recipe In Gujarati)
# ગુરુવાર#સુપરશેફ# પોસ્ટ -૨મેં આજે કુક પેડ ફ્રેન્ડ ની રેસીપી જોઈને મેં પણ આજે રેસીપી બનાવી ખરેખર ખુબ સરસ બની.. Daksha Vikani -
-
ખાંડવી. (Khandvi Recipe In Gujarati)
#GA4#Week12#Khandvi#Besan ખાંડવી ગુજરાતનું ફેમસ ફરસાણ છે. ખાંડવી ને ગુજરાતીમાં પાટોડી પણ કહેવામાં આવે છે. ખાંડવી એ બધાને ભાવતું ફરસાણ છે. એમાં બાળકોને તો બહુ જ ભાવતી હોય છે. તુ આજે હું અહીંયા ખાંડવી બનાવું છું. Nita Prajesh Suthar -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#KSJ#Week 4 ટેસ્ટી ટેસ્ટી ખાંડવીઆ વાનગી ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છેPRIYANKA DHALANI
-
-
ખાંડવી (કૂકરમાં બનાવેલ)(Khandvi Recipe In Gujarati)
#ફટાફટગુજરાતી ઓ ની પ્રિય ખાંડવી હું આજે કુકરમાં એકદમ સરળ અને ઝડપી થઇ જાય એવી રીત લય ને આવી છું. Falguni Nagadiya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15234779
ટિપ્પણીઓ (16)