ખાંડવી (Khandvi Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#RC1
ગુજરાતી પરંપરાગત સૌની મનપસંદ ખાંડવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૧ કપચણાનો લોટ
  2. ૧ કપખાટું દહીં
  3. ૨ કપપાણી
  4. ૧ ટીસ્પૂનમીઠું
  5. ૧ ટીસ્પૂનહળદર
  6. ૧/૨ ટીસ્પૂનહિંગ
  7. ૩ ટીસ્પૂનતેલ
  8. ૧/૪ કપધાણા
  9. ૧/૪ કપતાજું કોપરાનું ખમણ
  10. ૧ ટીસ્પૂનરાઈ
  11. ૩ નંગલીલાં મરચાં

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં એક કઢાઈમાં દહીં, બેસન, પાણી, મીઠું, હળદર મીક્સ કરો

  2. 2

    ગેસ પર મીડીયમ આંચ પર વીસ થી પચીસ મિનિટ પર પકાવો

  3. 3

    બરાબર ઘટ્ટ થાય એટલે થાળી ની પાછળ સાઈડ પર તવેથા થી પાથરી દો, દસે‌ક મિનિટ પછી કાપા પાડી રોલ વાળી દો

  4. 4

    વળેલા રોલ પલ વઘાર કરો, ઉપર થી લીલા ધાણા, તાજાં કોપરાનું ખમણ ભભરાવવુ

  5. 5

    ગુજરાતી ઓની મનપસંદ ખાંડવી નો આનંદ માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes