કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak recipe in Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#EB
Week-9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ
  1. 1બાઉલ કાજુ (1/2 રોસ્ટ કરેલા)
  2. 1બાઉલ ગાંઠીયા
  3. મોટી ડુંગળી સમારેલી
  4. 2ટામેટાં સમારેલા
  5. ૧ ચમચીગરમ મસાલો
  6. 1 ચમચીકાશ્મીરી મરચું
  7. 1/2 ચમચી હળદર
  8. 2ચમચા તેલ
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. ગાર્નિશ કરવા માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    પેન માં તેલ મૂકી ડુંગળીને સાંતળી લેવી ત્યાર પછી તેમાં ટામેટાં સમારેલા સાંતળી લેવા

  2. 2

    ડુંગળી અને ટામેટા ચડી જાય એટલે તેમાં ગરમ મસાલો કાશ્મીરી મરચું મીઠું હળદર ધાણાજીરું નાખી ચડવા દેવું તેમાં 1/2 કપ પાણી નાખી તેલ છૂટે ત્યાં સુધી થવા દેવું

  3. 3

    પછી તેમાં 1/2 કપ કાજુના ટુકડા નાખી થવા દેવું

  4. 4

    પછી બાઉલમાં કાઢી લઈ ઉપરથી ગાંઠિયા અને કાજુ નાખી સર્વ કરવું

  5. 5

    કોથમીરથી ગાર્નિશ કરવું

  6. 6

    જમવા બેસતી વખતે જ શાકમાં ગાંઠિયા ઉમેરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes