ડુંગળી પકોડા(Onion Pakoda Recipe in Gujarati)

Bijal Parekh
Bijal Parekh @cook_17364052

#GA4
#Week3
અહીં મેં ડુંગળીના પકોડા બનાવેલાં છે. જે વરસાદના મોસમમાં ખૂબ જ મજા આવે છે.

ડુંગળી પકોડા(Onion Pakoda Recipe in Gujarati)

#GA4
#Week3
અહીં મેં ડુંગળીના પકોડા બનાવેલાં છે. જે વરસાદના મોસમમાં ખૂબ જ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૩ નંગડુંગળી
  2. ૩ નંગલીલાં મરચાં
  3. ૧/૨ ચમચીહળદર
  4. ૧/૨ ચમચીઘાણાજીરુ
  5. ૨ ચમચીલાલ મરચું
  6. ૨ ચમચીમીઠું
  7. ૧૦ ગ્રામ સમારેલા ધાણા
  8. ૩ કપચણાનો લોટ
  9. ૧ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળીના પકોડા બનાવવા માટે ડુંગળી ને મેડિયમ ડુંગળી કાપવી પછી જીણા સમારેલા ઘાણા, લીલાં મરચાં, હરદળ, ઘાણાજીરુ, લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરો.

  2. 2

    હવે, ૩ કપ ચણાનો લોટ ઉમેરો પછી થોડું થોડું પાણી ઉમેરતા જવું બરાબર હલાવો જેથી બઘું મિક્સ થઈ જાય.

  3. 3

    કઢાઈમાં તેલ ગરમ કરો હવે હાથમાં થોડું પાણી લગાડી પકોડાના લોટને લઇ તળવુ.તળતી વખતે ગેસ મિડિયમ રાખવું.

  4. 4

    ડુંગળી પકોડા તૈયાર થઈ ગયા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Parekh
Bijal Parekh @cook_17364052
પર

ટિપ્પણીઓ

Similar Recipes