વ્હાઇટ ગ્રેવી (White Gravy Recipe In Gujarati)

Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
Anand

#Weekend recipe
#cookpadindia
#cookpadgujarati
Zoom live Class દ્વારા સંગીતાબેન જાણી એ આ ગ્રેવી શીખવાડી હતી. જે ટેસ્ટ માં ખુબ જ સરસ છે અને એમાંથી તમે જે પણ પંજાબી સબ્જી બનાવશો એનો ટેસ્ટ અને લૂક એકદમ રેસ્ટોરન્ટ જેવો જ આવશે. Pefact માપ અને ટિપ્સ સાથે તેમને આ basic ગ્રેવી શીખવી હતી. તેમનો ખુબ ખુબ આભાર...

વ્હાઇટ ગ્રેવી (White Gravy Recipe In Gujarati)

#Weekend recipe
#cookpadindia
#cookpadgujarati
Zoom live Class દ્વારા સંગીતાબેન જાણી એ આ ગ્રેવી શીખવાડી હતી. જે ટેસ્ટ માં ખુબ જ સરસ છે અને એમાંથી તમે જે પણ પંજાબી સબ્જી બનાવશો એનો ટેસ્ટ અને લૂક એકદમ રેસ્ટોરન્ટ જેવો જ આવશે. Pefact માપ અને ટિપ્સ સાથે તેમને આ basic ગ્રેવી શીખવી હતી. તેમનો ખુબ ખુબ આભાર...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગલીલાં મરચાં
  2. 4 નંગસમારેલી ડુંગળી
  3. 1/2 કપકાજુ ના ટુકડા
  4. 1/4 કપમગજતરી ના બીજ
  5. 3 ટેબલ સ્પૂનતેલ
  6. 1 ટી સ્પૂનશાહ જીરું
  7. 1મોટો એલચો
  8. 2નાની ઈલાયચી
  9. 1તજ નો ટુકડો
  10. 3લવિંગ
  11. 1તમલ પત્ર
  12. 1 ટી સ્પૂનઆદું ની પેસ્ટ
  13. 1 ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  14. 1/4 ચમચીસફેદ મરી પાઉડર
  15. 1/2 કપદહીં
  16. 2 ટેબલ સ્પૂનમાવો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી ઉકાળો. પછી એક તાવડી માં તેલ લો. હવે તેમાં ખડા મસાલા ઉમેરી સાંતળો. તે સંતળાય જાય એટલે એમાં ડુંગળી નાખો. પછી તે ગુલાબી રંગ ની થાય એટલે એમાં મગજતરી બી અને કાજુ ઉમેરો. હવે તેને સાંતળો. હવે એમાં ઉકાળેલું પાણી ઉમેરો.

  2. 2
  3. 3

    હવે પાણી બળી જાય એટલે ગેસ બન્ધ કરો. બધું પાણી બાળી નાખવું નહીં. હવે ગ્રેવી ને ઠંડી પડવા દો. હવે તે ઠંડુ પડી જાય પછી તેમાંથી ખડા મસાલા કાઢી લો. હવે તેને મિક્ષર માં ગ્રાઈન્ડ કરી લો. હવે તેને સ્ટ્રેનર થી ગાળી લેવું. તો તૈયાર છે વ્હાઇટ ગ્રેવી....આ ગ્રેવી ને ફ્રીઝર માં 1 મહિના સુધી સાચવી શકો છો...

  4. 4
  5. 5
  6. 6

    આ ગ્રેવી બેઝીક છે એટલે તમે કોઈ પણ તમારી મનપસંદ પંજાબી વ્હાઇટ ગ્રેવી ની સબ્જી બનાવી શકો છો....આ ગ્રેવી નો ઉપયોગ કરીને મલાઈ કોફ્તા, ખોયા કાજુ, નવરતન કોરમાં વગેરે પંજાબી શાક બનાવાય છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
પર
Anand
I am Dr. Bhumi Shaherawala working as Assistant Professor (Foods and Nutrition). I love cooking and want to serve different and innovative dishes...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes