ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

Amy j
Amy j @cook_amy9476

ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-18 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1 કટોરીઘઉં ના ફાડા
  2. 4 કટોરીપાણી
  3. 2મોટી સ્પૂન ઘી
  4. કાજુ - બદામ સ્વાદ મુજબ
  5. ખાંડ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

15-18 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કુકર માં ઘી ગરમ કરવા મૂકી એમાં ફાડા એડ કરો. બીજી તરફ પાણી ગરમ કરી લો

  2. 2

    ત્યારબાદ ફાડા ને ઘી માં સાતળી લો. બ્રાઉન થવા આવે એટલે એમાં પાણી એડ કરતા જાવ ને ત્યાર બાદ એમાં જરૂર મુજબ ખાંડ એડ કરો.

  3. 3

    (તમે ખાંડ ને બદલે ગોળ પણ એડ કરી શકો)3સિટી યા સ્વાદ મુજબ ઢીલું રાખી ને તેને કુક કરી લો.તો રેડી છે યમ્મી ફાડા લાપસી 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amy j
Amy j @cook_amy9476
પર

Similar Recipes