અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)

Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minutes
2 સર્વિંગ્સ
  1. 1/2 કપસફેદ અડદ દાળ
  2. 1લીંબુ
  3. 1 ચમચીલાલ મરચું
  4. 1 ચમચીધાણાજીરું
  5. 1/2 ચમચીહળદર
  6. 1/4 ચમચીહિંગ
  7. 2કળી લસણ
  8. 1લીલા મરચું
  9. મીઠું સ્વાદાનુસાર
  10. કોથમીર
  11. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    અડદ ની દાળ ને ધોઈ ને કુકર માં બાફી લો.

  2. 2

    ્એક કઢાઇ લો તેમાં ઘી નાખી લસણ બધા મસાલા અને લીલા મસાલા નાખી દો અને દાળ ઉમેરી 1 કપ જેટલું પાણી નાખો અને ધીમી આંચ પર ઉકળવા દો

  3. 3

    ઊકળવાનું ચાલુ થાય એટલે વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. કોથમીર થી સજાવી ગરમ ગરમ પીરસો. તૈયાર છે અડદ ની દાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
પર

ટિપ્પણીઓ

Similar Recipes