#RC2
સૌ પ્રથમ ચોખા ને અડદ ની દાળ ને 7 થી 8 કલાક પલાળવું. હવે તેને મિક્ષર મા ગ્રાઈન્ડ કરી લો.
તેમાં મીઠુ અને ઈનો નાખી હલાવી દો. ઈડલી સ્ટેન્ડ મા તેલ લગાવી પછી ખીરું ઈડલી સ્ટેન્ડ મા મૂકી દો.
20 મિનિટ સુધી થવા દેવું. ગેસ બંધ કરી સિજવા દેવું
ઈડલી સંભાર સાથે એન્જોય કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)