રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમાં ટામેટાં અને ટામેટાં અને beetroot ને ચારથી પાંચ સીટી વગાડી લો બાકી લો
- 2
ત્યારબાદ થોડું ઠંડું પડી જાય પછી મિક્સરમાં ક્રશ કરી લો અને ચારણી ગાડી લો પછી પેનમાં ઘી ગરમ કરવા મુકો પછી તેમાં હિંગ જીરૂ બે મિનિટ માટે થવા દો
- 3
પછી તેમાં ટોમેટો અને ટોમેટો અને બીટરુટ પ્યોરી ઉમેરી સ્વાદ મુજબ મીઠું લાલ મરચું અને સાકર નાખી દસ મિનિટ માટે ધીમા ગેસ પર ઉકળવા દો
- 4
તો હવે આપણું ટેસ્ટી ગરમાગરમ ટોમેટો બીટરુટ સુપ તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને toast ના ટુકડાથી ગાર્નિશિંગ કરો
Similar Recipes
-
-
-
-
-
-
બીટરૂટ ટોમેટો સુપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3#week3હેલ્ધી બીટરૂટ - ટોમેટો સુપ Kashmira Parekh -
-
ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)
ગુજરાતી સ્ટાઈલ નું આ સુપ , ઉપર ઘી - જીરા નો વઘાર ,વરસાદી મોસમમાં પીવાની બહુજ મઝા આવે છે. આ સિમ્પલ સુપ હેલ્થી ઉપરાંત ટેસ્ટી પણ લાગે છે.#RC3#Week3 Bina Samir Telivala -
બીટ ટોમેટો સુપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3#red recipes#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
ટોમેટો સુપ(tomato soup recipe in gujarati)
આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવામાં એકદમ હેલ્ધી છે મારા ઘરમાં બધાને બહુ ભાવે છે Falguni Shah -
-
-
-
બીટરુટ સેન્ડવીચ (Beetroot Sandwich Recipe In Gujarati)
#RC3 લાલ શાકભાજી લાઈકોપીન અને એન્થોસીયિન થી તેમનાં રંગ અને પોષણ માં વધારો કરે છે.જે આંખો ને સુરક્ષિત કરવા,ચેપ સામે લાડવા મદદ કરે છે.બીટ માં સૌથી વધારે પોટેશિયમ,ફાઈબર,વિટામીન સી નો મહાન સ્ત્રોત છે. રવા ની અંદર બીટરુટ ની પેસ્ટ ઉમેરી તેમાં થી સેન્ડવીચ નું બેઈઝ બનાવ્યું છે.હેલ્ધી ની સાથે સાથે ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ થયું છે.જેમાં પનીર ની સ્મૂધ પેસ્ટ અને કરકરા સલાડ નાં પાન નાના અને મોટા દરેક ને પસંદ પડશે. જે સવાર નાં બ્રેક ફાસ્ટ અને ડિનર માં સર્વ કરી શકાય.આ મારી મેળે બનાવ્યું છે. Bina Mithani -
-
-
ટોમેટો સુપ(Tomato Soup Recipe in Gujarati)
હોટલમાં મળે એવું ક્રિમિ અને ઠીક corn flour વગર એકદમ હેલ્ધી ટામેટાનો સુપ. મેં અહીંયા corn flour કે આલા લોટ વગર બટાકા ઉમેરીને સૂપને ઘટ કર્યું છે જેથી એકદમ હેલ્થી અને ટેસ્ટ માં ખુબ જ સરસ છે.શિયાળાની શરૂઆત ગરમાગરમ સૂપ સાથે થઈ મજા પડી ગઈ.#GA4#WEEK10#SHUP Chandni Kevin Bhavsar -
પૌવા (Pauva Recipe In Gujarati)
સવારના બ્રેકફાસ્ટ માં બનાવ્યા હતા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
ક્રિમી ટોમેટો સૂપ (Creamy Tomato Soup Recipe In Gujarati)
#RC3#week3#Redcolour#rainbowchallnge#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#Week20અહીંનું ટોમેટો સૂપ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું. તમે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ લખવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
-
-
-
-
-
-
બીટ ટોમેટો સુપ.(Beetroot Tomato Soup in Gujarati.)
#MRC Post 2 મોન્સૂન ની સીઝન માં ગરમાગરમ હેલ્ધી સુપ ની મજા લો. Bhavna Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15275601
ટિપ્પણીઓ (13)