મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો ફણગાવેલા મગ
  2. 1/2 ટી સ્પૂનમરચું પાઉડર
  3. 1/2 ટી સ્પૂનધાણાજીરું
  4. 1/2 લીંબુ
  5. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મગ ને આગલા દિવસે પલાળવા મગ પલળી જાય પછી તેમાંથી પાણી કાઢી ને તેને એક કોટન ના કપડાં માં બાંધી દેવા.

  2. 2

    ત્યારબાદ બીજા દિવસે તેમાં કોટા ફૂટી જાય પછી તેમાં મરચું,મીઠું,ધાણાજીરું અને લીંબુ નાખી દેવું.

  3. 3

    અને મિક્સ કરી લેવું. ત્યારબાદ તેને સર્વ કરવું. આ સ્વાદ માં પણ બહુ જ સરસ લાગે છે. અને તેમાંથી આપણને vitamins પણ મળે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mansi P Rajpara 12
પર
સૌરાષ્ટ્ર સોમનાથ ભારત

ટિપ્પણીઓ

Similar Recipes