સાત્વિક ભાણું (Satvik Bhanu Recipe In Gujarati)

દરેક ના ઘર માં બનતું શાક,ફુલકા રોટલી,બપોરે ખવાતી દેશી થાળી..બહુ મજા આવે..
સાત્વિક ભાણું
સાત્વિક ભાણું (Satvik Bhanu Recipe In Gujarati)
દરેક ના ઘર માં બનતું શાક,ફુલકા રોટલી,બપોરે ખવાતી દેશી થાળી..બહુ મજા આવે..
સાત્વિક ભાણું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શાક બનાવીએ..એમાં બધા વેજીસ્ ને ચોખ્ખા પાણી થી ધોઈ લેવા અને ટુકડા કરી લેવા.
- 2
પેન માં તેલ મૂકી રાઈ,જીરું,હિંગ નો વઘાર કરી શાક વઘારવું,તેમાં મીઠું અને આદુ મરચા ની પેસ્ટ નાખી સરખું હલાવી જોઈતું પાણી એડ કરી ઢાંકી ને ચડવા મૂકવું.
- 3
ટામેટા ને ગ્રેટ કરી એ પ્યુરી માં સૂકા મસાલા નાખી હલાવી rest આપવો..
- 4
શાક ૯૦%ચડી જાય પછી ટામેટા ની ગ્રેવી એડ કરવી અને હલકે હાથે હલાવી પાણી બળી જાય ત્યાં સુધી પકવવું..ધાણા થી સજાવી લો..
શાક તૈયાર છે.. - 5
રોટલી માટે...
લોટ માં તેલ, મીઠું નાખી નવશેકા પાણી થી લોટ બાંધી તેલ નો હાથ દહીં ૧૦ મિનિટ rest આપો. - 6
- 7
લુવા પાડી પાટલી પર વણી ગેસ પર ફુલાવી લો..રોટલી તૈયાર..
- 8
એક થાળી માં શાક,રોટલીપીરસો..
ભગવાન નો આભાર માની સાત્વિક ભાણા ની મજા માણો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાત્વિક રોટલી (Satvik Rotli Recipe In Gujarati)
#GA4#Week25#rotli#satvikrotliસાત્વિક રોટલી (beet,kakadi and green haldar,palak rotli Shivani Bhatt -
દેશી ભાણું
#માઇલંચદેશી ભાણું જમો અને આરોગ્ય ને સ્વસ્થ રાખો.ને રોટલા સાથે શાક ખાવા ની મજા માણો. Urvashi Mehta -
કાઠિયાવાડી ભાણું (Kathiyawadi Bhanu Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#1st_રેસિપીરોજ રોજ ફાસ્ટફૂડ ખાઈ ખાઈ ને કંટાળીને આખરે આપણે તો આપણા ભોજન પર જ પ્રેમ વરસાવીએ છીએ. ગમે તેવા પીઝા બર્ગર ખાઈએ પણ બાજરીનો રોટલો મળે તો ગમે તેવા પીઝા પણ ફિક્કા જ લાગે!!!બાજરીના રોટલા સાથે જો રીંગણનું ભરથું મળે અને દહીં, મળી જાય ટી દિવસ સુધરી જાય!!!મેં આજે કાઠિયાવાડી થાળી બનાવી જેમાં રીંગણનું ભરથું ,આખા લસણનું શાક ,બાજરીના રોટલા અને પરાઠા બનાવ્યા . જે હેલ્ધી અને ટેસ્ટી બન્ને અને ચટાકેદાર પણ એટલું જ!!! અને એની સાથે આથેલા મરચાં એ તો માઝા જ મૂકી જાણે.... સૌરાષ્ટ્રના લોકોની થાળીમાં જો આથેલા મરચા ન હોય તો કાઠિયાવાડી નહીં..... Khyati's Kitchen -
દેશી ભાણું
#india#હેલ્થીપોસ્ટ- 1આજ ની મારી રસોઈ છે દાળ ભાત શાક અને રોટલી સાથે બીટ અને ટમેટા નું સલાડ, ગોળ અને છાશ.. હાં આ અમારૂં દેશી ભાણું.. Sunita Vaghela -
પારંપરિક થાળી (Traditional Thali Recipe In Gujarati)
જ્યારે ઘર ના બધા મેમ્બર ભેગા થઈએ ત્યારે ચોક્કસ આથાળી બનાવું જ.બધા હોંશે હોંશે ખાઈએ છીએ..#Famપારંપરિક થાળી (મારા ઘર ની સ્પેશિયલ) Sangita Vyas -
કાઠિયાવાડી ભાણું (Kathiawadi Bhanu Recipe In Gujarati)
શિયાળા ની ચમક શરૂ થઈ ગઈ છે ત્યારે મસ્ત ચટાકેદાર લીલા લસણ ના મસાલા વાળા થેપલા સેવ ટામેટા નું શાક ખીચડી દહીં લીલી ડુંગળી ની મજા માણી તમે પણ જરૂર બનાવજો .. Aanal Avashiya Chhaya -
પૂરી અને બટાકા નું કોરું શાક
દૂધપાક સાથે આવું શાક પૂરી ખાવાની બહુ મજા આવે છે .કોઈક વાર મસાલા ફૂડ એવોઇડ કરીને આવું સાદું સાત્વિક ભોજન લેવાની પણ એક મજા છે.. Sangita Vyas -
દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક (Desi Bhanu With Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#Week7#cookpadindia#cookpadgujarati#કાઠિયાવાડી#તાંદળજો#ભાજી#ડિનર દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક Keshma Raichura -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘર માં બનતું શાક..અને બધાને ભાવતું..દાળ ની જરૂર ના પડે રોટલી સાથે અને ભાત સાથે ખાઈ શકાય.. Sangita Vyas -
બટાકા નું રસાવાળું શાક-પુરી(bataka nu shaak recipe in Gujarati)
#SD બટાકા નું શાક સૌથી લોકપ્રિય ગુજરાતી રેસીપી છે.જે લગભગ દરેક ઘર માં બનાવવા માં આવે છે.જે રોટલી,થેપલા અથવા પુરી સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
રસ રોટલી અને શાક(Ras Rotli Shak Recipe In Gujarati)
બપોર નું લંચ..રસ અને બે પડ વાળી રોટલી હોય તો દાળ ભાત નીજરૂર ના પડે..આજે મે બે પડી રોટલી બનાવી છે.હું તો રસ રોટલી જ ખાઉં પણ શાક હોય તો ટેસ્ટ maintain થઈ રહે .. Sangita Vyas -
-
કાઠિયાવાડી ભાણું
કાઠિયાવાડી દૂધી-બટેટાનુ શાક,ખીચડી,રોટલી,છાશ,ચોખા નો પાપડ,ગોળ,પાલક નુ સલાડ.. Shah Prity Shah Prity -
દેશી ભાણું
#હેલ્થીદેશી ભાણું એટલે કે દેશી વાનગી જે હેલ્થી પણ હોય અને ખાવા ની પણ મજા આવે છે. આજે મેં રીંગણ નુ ભડથું અને ,મકાઈ બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા છે. સાથે ગોળ, ઘી, ડુંગરી, અને વઘારેલી ખીચડી અને છાસ. Bhumika Parmar -
ફુલ થાળી (Full Thali Recipe In Gujarati)
વેજીટેબલ ભાત, કઢી,પરાઠા, દહીં અને સલાડ બનાવ્યું છે .રજા ના દિવસે ફૂલ થાળી ખાવાની ઘણી મજા આવે . Sangita Vyas -
દેશી ભાણું (Deshi Gujarati Thali Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati આજ શનિવારના બપોરે ઘણા ગુજરાતી ઘરોમાં અડદ દાળ ને રોટલા બનતા હોય છે મે પણ લંચ માં બનાવ્યું એકદમ દેશી ભાણું. અડદ દાળ, ભાત, શાક ,રોટલા ,મરચા નો સંભારો ,લસણ ની ચટણી ,છાસ ,ડુંગળી ,સાથે ઘી,ગોળ તો ખરા જ ..આહા હા ..મો માં પાણી આવી ગયું ને .. Keshma Raichura -
-
ઢોકળીનું શાક (આથેલી)(Dhokli nu shak recipe in Gujarati)
#GA4#Week12#besan- આ શાક અમારા ઘર માં વર્ષો થી બનતું આવ્યું છે. પહેલા મારા દાદી અને હવે મારા મમ્મી ના હાથ ની સ્પેશ્યિલ ડીશ માં આ શાક આવે છે. ખાસ કરીને પૂરણપોળી સાથે આ શાક ખાવાની બહુ જ મજા આવે છે. જરૂર થી ટ્રાય કરજો બધા. Mauli Mankad -
-
પોશો બટાકા નું શાક અને રોટલી
દિવાળી ના દિવસો માં ફૂલ ફિસ્ટ સાથે હેવી ખાધું છે એટલે આજે એકદમ સાદુ લંચ છે..પોષો બટાકા નું શાક અને તાવડી ની ફુલકા રોટલી.. Sangita Vyas -
કોલી ફ્લાવર નુ શાક(Cauliflower shaak Recipe in Gujarati)
#GA4 #Week10કોલી ફ્લાવરશિયાળામાં ફ્લાવર ખૂબ સરસ આવતા હોય છે. તેમાંથી અલગ અલગ ઘણી વાનગી બને છે. અહીં બધાં ના ઘર માં બનતું ફ્લાવર નું શાક બનાવીએ. મેં તેમાં થોડા વટાણા નાખી ટેસ્ટી બનાવ્યું છે. Chhatbarshweta -
વેજીટેબલ પુડલા
#RB14ચણા ના લોટ માં મિક્સ વેજ નાખી ને પુડલા બહુ ટેસ્ટી લાગે છે..સાથે દહીં હોય એટલે ટેસ્ટ આવી જાય 😋😋 Sangita Vyas -
-
કાઠિયાવાડી ભાણું
#માઇલંચ ગળી રોટલી ખાવા માં બહુ મસ્ત લાગે અને કઢી સાથે તો બહું જ મસ્ત લાગે છે થોડુક ગળ્યું અને થોડુક તીખું ખાવા માં બહુ જ મઝા આવે છે Pragna Shoumil Shah -
ફ્લાવર ટામેટાં નું શાક (Flower Tomato Shak Recipe In Gujarati)
લંચ માટે prepare કર્યું છે Sangita Vyas -
તવા ફુલકા રોટલી
નાન રોટી રેસીપીસ#NRC :તવા ફુલકા રોટલીગુજરાતીઓનું જમવાનું રોટલી વગરનું અધૂરું જ લાગે . દરરોજના દાળ-ભાત શાક સાથે રોટલી તો જોઈએ જ. તો આજે મેં ગરમ ગરમ તવા ફુલકા રોટલી બનાવી. Sonal Modha -
-
કેસર કેરીનો રસ,ગુવાર ઢોકળીનું શાક અને ફુલકા રોટલી સાથે મસાલા છાસ
ગરમીની સી઼ઝન.. વરસાદ આવું આવું કરે.. કેસર કેરી નો રસ ખાવાની મજા.. સાથે ભાવતું શાક..ફુલકા રોટલી..મોજ પડી જાય. Dr. Pushpa Dixit -
લંચ ફૂલ થાળી (Lunch Full Thali Recipe In Gujarati)
દાલ મખની,જીરા રાઈસ,નાન,સલાડ,લીલી હળદર,,છાશ અને લાડુ.. બનાવવાની બહુ મજા આવી..અને of course ખાવાની પણ..તમે પણ જોઈ લો મારી થાળી અને આવતા શનિવારે બનાવી દો..મૂળ તો પંજાબ ની ડિશ કહેવાય પણ હવે તો આપડે ગુજરાતીઓ નું ખાણું થઈ ગયું છે અને લગભગ દરેક ઘરે બનતું હોય છે.. Sangita Vyas -
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25દરેક ગુજરાતી ઘરમાં બપોરે લંચમાં ફુલકા રોટી હોય છે Dr Chhaya Takvani
More Recipes
ટિપ્પણીઓ (16)