ખજૂર આંબલી ની ચટણી (Khajoor Ambli Chutney Recipe In Gujarati)

Hinal Dattani @hinal_27
ખજૂર આંબલી ની ચટણી (Khajoor Ambli Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આંબલી અને ખજૂરને બાફી લેવા
- 2
પછી ખજૂરના ઠળિયા અને આંબલી ના ઠળિયા કાઢી લેવા
- 3
પછી મિક્સર જારમાં ખજૂર અને આંબલી સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું આદુ લીલું મરચું જરૂર મુજબ પાણી એડ કરી અને ક્રશ કરી લેવી
- 4
ચટણી ચાળી લો.
- 5
સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો તૈયાર છે ખજૂર આંબલી ની ચટણી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ખજૂર આમલીની ચટણી (Khajoor Ambli Chutney Recipe In Gujarati)
#RC3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
ખજૂર-આંબલી ની ચટણી(khajoor aambli chutney recipe in Gujarati)
આ ચટણી વગર નો ચાટ અધૂરો છે.જેમાં મુખ્ય ખજૂર, આંબલી અને મસાલા નો ઉપયોગ કરી ને બનાવાય છે.આ ચટણી ભેળ,પાણીપૂરી,દહીં વડા,સેવપૂરી,રગડા પેટીસ વગેરે દરેક ચાટ માં ખૂબ જ ઉપયોગી છે.અનબ્રેકેબલ કાચ નાં કન્ટેનર માં ભરી ફ્રિઝર માં 2-3 વીક સુધી સ્ટોર કરી શકાય છે. Bina Mithani -
ખજૂર, આંબલી ની ચટણી
#ચટણી પોસ્ટ -3 આ ચટણી તમે ફરસાણ માં વાપરી સકો છો અને ફ્રીઝર માં ડબો ભરી મૂકી દો તો 1મહિના સુધી સારી રે અને જોઈ ત્યારે આપણે વાપરી શકી. Namrata Kamdar -
ખજૂર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
કોથમીર લાલ મરચા ની ચટણી (Kothmir Lal Marcha Chutney Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
-
-
-
-
-
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#RC3Redખજૂર આંબલી ની ચટણી Bhavika Suchak -
-
-
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
આપણે કાંઈ પણ ફરસાણ કે પછી કોઈ પણ ટાઈપ ના ચાટ બનાવી એ ત્યારે ખજૂર આમલીની ચટણી તો જોઈએ જ તો હું તો એક મોટો ડબ્બો ભરીને frozen કરી ને રાખી દઉં છું. ખજૂર આમલીની ખાટીમીઠી ચટણી Sonal Modha -
-
-
-
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
ભેળ પાણીપુરું ભજીયા કે ગોટા સાથે આ ચટણી ખુબ સ્વાદિષ્ટ લાગે છે... Daxita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16664949
ટિપ્પણીઓ