પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળને મીઠું હળદર નાખી કૂકરમાં એક સીટી વગાડી બાફી લેવી
- 2
પેન માં તેલ મૂકી તેમાં ડુંગળી સાંતળવી પછી તેમાં હિંગ નાખી હળદર લાલ મરચું ધાણાજીરું ગરમ મસાલો મીઠું અને ખાંડ નાખી બરાબર મિક્સ કરી લેવું ઠંડુ થાય એટલે તેમાં લીંબુનો રસ ઉમેરી લેવો
- 3
પટ્ટી સમોસા બનાવવા માટે ઘઉંના લોટમાં તેલનું મોણ અને મીઠું નાખી રોટલી કરતા થોડો કઠણ લોટ બાંધી લેવો પછી બે પડી રોટલી બનાવી લેવી
- 4
આ રોટલીને કાચી પાકી શેકી લેવી પછી તેની પટ્ટીઓ કાપી લેવી
- 5
પૂરણ ભરી અને સમોસા વાળી લેવા તળવા માટે તેલ મૂકી સમોસા ને ડાર્ક કલરના તળી લેવા
- 6
સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EBWeek 7CookpadindiaCookpadgujratiPatti samosa 🥟સમોસા 😋 આજે હું સમોસાની રેસિપી તમારા સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiWeek 7My ebookPost3 Bhumi Parikh -
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)
પટ્ટી સમોસાનું નામ પડતા જ અમદાવાદના નવતાડના સમોસા યાદ આવે. એવી જ રીતે સુરતમાં પણ ડુંગળી- ચણાની દાળના સમોસા વખણાય છે.મેં ડુંગળી-ચણાની દાળના સમોસા બનાવ્યા છે.#EB Vibha Mahendra Champaneri -
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)
આ ગુજરાત ના સુરતની ફેમસ વાનગી છે. આ વાનગી માં ચણાની દાળ કાંદા અને થોડા મસાલા ઉમેરી બનાવાય છે આ વાનગી તમે નાસ્તામાં ,ફરસાણ તરીકે તેમજ કિટી પાટી બર્થડે પાટી માં પણ બનાવી સકો છે. તેમજ હમણાં ચોમાસાની સીઝનમાં ગરમ ભજીયા ની જગ્યાએ પણ તમે બનાવી શકો છો. તો ચલો બનાવીએ પટ્ટી સમોસા.#EB# week 7#પટ્ટી સમોસા Tejal Vashi -
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)
આ કોકટેલ વન બાઈટ સમોસા,નાના મોટા બધા ના ફેવરેટ છે.#EBWk 7 Bina Samir Telivala -
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6કિચન સ્ટાર ચેલેન્જ અંતર્ગત મારી ચોથી રેસીપી Kajal Ankur Dholakia -
-
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6આ સમોસા પટ્ટી બનાવી ને આ પટ્ટીમાં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે. સ્ટફિંગ માટે કઠોળ, ડુંગળી, આલુ મટર ,ચાઈનીઝ, મિક્સ વેજીટેબલ વગેરે પસંદ કરી આપણી પસંદ ના પટ્ટી સમોસા બનાવી ને આનંદ લઈ શકીએ છીએ. મેં આજે આલુ-મટરના પટ્ટી સમોસા બનાવ્યા છે. Ankita Tank Parmar -
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6 આ રેસીપી ઘરમાં બધા ને ભાવે છે, પણ મારા દીકરા ની તો સ્પેશિયલ છે, એટલે મારા ઘર મા અવાર નવાર બંને છેં. અને સમોસા મા વપરાતી ખજુર -ગોળ - આંબલી ની ચટણી મા સમારેલી ડુંગળી , સમારેલું ટમેટું અને કોથમીર નાંખી ચટણી બનાવું છું . જે સ્વાદ મા બહુ સરસ લાગેછે. Parul Kesariya -
-
હૈદરાબાદી પટ્ટી સમોસા (Hyderabadi Patti Samosa Recipe In Gujarati)
#KS6કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૬ Rita Gajjar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15178698
ટિપ્પણીઓ