સૂકી ચટણી (Dry Chutney Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ ચમચીમમરા
  2. ૩ ચમચીખારા ચણા
  3. ૧/૨ કપસમારેલી કોથમીર
  4. ૮-૧૦ નંગ લીલા મરચા
  5. ૧ ટુકડોઆદું
  6. ૧/૪ ચમચીચાટ મસાલો
  7. ૧ ચમચીઆખું જીરૂ
  8. ૧/૪ ચમચીસંચળ
  9. ૧/૪ ચમચીઆમચૂર પાઉડર
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કોથમીર ને ધોઇને કોરી કરી સુધારી લો. મરચા તેમજ આદુને પણ સમારી લો. મમરા અને ચણા તેમજ બધા મસાલા એક પ્લેટમાં લઈ લો

  2. 2

    એક મિક્સર જારમાં કોથમીર મરચાં ચણા મમરા આદુ તેમજ બીજા બધા મસાલા લઈ ક્રશ કરી લો. આપણી સૂકી ચટણી તૈયાર છે જે ભેળસાથે સરસ લાગે છે.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes