ઓનીયન પકોડા (onion Pakoda Recipe in Gujarati)
# Week 9
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાંદા ને પતલી ઉભી ચીરી માં સમારો. તેમાં જીણી સમારેલી કોથમીર નાંખી સ્વાદનુસાર મીઠું ઉમેરી ૧૦ મિનિટ બાજુમાં મુકો. હવે કાંદા ને હાથેથી મસળી લ્યો. એટલે તેમાં મીઠા ના. ભાગનું પાણી છૂટશે.
- 2
હવે તેમા ધીમે ધીમે બેસન ઉમેરતા જાઓ જેટલું મિક્સ થાય વધુ ન ઉમેરવું હવે તેમાં મસાલા કરી તેલ ગરમ કરી પકોડા ઉતારો. વરસતા વરસાદ માં 🌨️🌧️ ગરમાં ગરમ પકોડા ચટણી અને તળેલા મરચા સાથે સર્વ કરો. જલ્દી કરજો હ ક્યાંક રહી ન જાઓ. 😋😋👌👌
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EBWeek 9ઓનીયન પકોડા એક સ્ટ્રીટ ફૂડ છે. જેમાં ડુંગળી ને સુધારી તેમાં બધા મસાલા ,બેસન & ચણા નો લોટ ,ચોખા નો લોટ નાખી ,લીલાં મરચાં, લીંબુ નો રસ, નાખી તેલ માં તળી પકોડા બનાવા માં આવે છે.જે વરસતા વરસાદમાં ગરમ ગરમ ખાવાની મજા આવે છે. Archana Parmar -
-
ઓનીયન પકોડા(Onion Pakoda recipe in Gujarati)
#FDHappy Friendship Day આ વાનગી મારી સખી નીલમ મોદીને અર્પણ કરું છું...મારાથી ઉંમરમાં નાના પરંતુ ખૂબ ખુશ મિજાજ..રસોઈ કળા માં પણ નિષ્ણાત ...મૈત્રી ની બેજોડ મિસાલ...😊👍 Sudha Banjara Vasani -
-
-
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#onion pakodaWeek 9#RC2 Tulsi Shaherawala -
-
-
-
-
-
-
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EBWeek9મસાલેદાર સ્વાદિષ્ટ ઓનિયન પકોડા વરસાદ ની મોસમ મા ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9વરસાદની સિઝનમાં ચા સાથે પકોડા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે અને ઓનીયન પકોડા તો મોસ્ટલી બધાના ફેવરિટ હોય છે વરસાદ આવે અને પકોડા ની યાદ તરત જ આવે છે વરસતા વરસાદ સાથે ક્રીસ્પી પકોડા વરસાદ ની મોજ મજા કંઈક અલગ જ બનાવી દે છે sonal hitesh panchal -
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
વરસાદ ની સીઝન માં ઘણા બધા પકોડા બનાવવામાં આવે છે,એમાંના એક છે ઓનીયન પકોડા.બહુ જ ટેસ્ટી અને લાજવાબ...ચાલો ઇનો સ્વાદ માણીએ..#EB#week9 Sangita Vyas -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9/Khekda bhajjiઓનીયન પકોડા/ કાંદા ભજી એ ભારત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે ભારત ના વિવિધ જગ્યા એ અલગ અલગ રીતે બનાવાય છે અને અલગ અલગ નામ થી ઓળખાય છે. આ પકોડા બહુ જ જલ્દી અને ઓછા ઘટકો થી બની જાય છે. ચોમાસું આવે અને વરસાદ ની સાથે ભજીયા ખાવાની ઈચ્છા પણ સાથે લાવે છે. સાચું ને? આજે મેં મહારાષ્ટ્રીયન સ્ટાઇલ થી પકોડા બનાવ્યા છે જે ખેકડા ભજી ના નામ થી પણ પ્રચલિત છે. આ નામ તેના દેખાવ અને આકાર ને લીધે પડ્યું છે. વરસાદ પડે ત્યારે લોકો પુના ના સિંઘડ ફોર્ટ પર ખાસ આ પકોડા ની લહેજત માણવા જાય છે. Deepa Rupani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15229723
ટિપ્પણીઓ (2)