હાંડવો(Handvo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળ અને ખીચડીયા ચોખા બંનેને મિક્સ કરી ઘંટીમાં દળી લેવું. સહેજ કરકરુ રાખવું. એક મોટો વાટકો દળેલો લોટ લઇ ખાટી છાશ માં પલાળી દેવું. છથી સાત કલાક માટે ઢાંકીને આથો આવવા માટે રાખી મૂકો. દૂધીને ખમણી લેવી. આથો આવેલા હાંડવા ના ખીરામાં ખમણેલી દુધી, ખાંડ, સ્વાદ મુજબ મીઠું, વાટેલા આદુ મરચાં અને લસણ, લાલ મરચું, હળદર ઉમેરી સરખી રીતે હલાવી લેવું. એક ચમચા માં થોડું પાણી, તેલ અને દોઢ ચમચી સાજીના ફૂલ લઈ બરાબર મિશ્ર કરી ખીરામાં નાખી ખુબ હલાવવું.
- 2
એક કડાઈમાં ત્રણ પાવડા તેલ ગરમ મૂકી તેમાં તલ, મીઠો લીમડો, લાલ સુકા મરચા, 2 ચમચી લાલ મરચાંની ભૂકી નાખી તેમાં હાંડવા નું ખીરું રેડી દેવું. કડાઈમાં ઉપર થાળી ઢાંકી દેવી. મીડીયમ ગેસ પર દસ મિનિટ માટે રહેવા દેવું.
- 3
તવેથા ની મદદ વડે તૈયાર થયેલો હાંડવો ઉલટાવી લેવો. નીચેનું પળ કડક થઈ ગયું હશે. ફરી પાછું 15 મિનિટ માટે ધીમા તાપે હાંડવો થવા દેવો. થાળી ખોલી ચપ્પુ વડે અંદર હાંડવો પાકી ગયો છે કે નહીં તે ચેક કરી લેવું ગરમાગરમ હાંડવો પીસ કરી ચા, coffee, ટોમેટો કેચપ અથવા છુંદા સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#Famહાંડવો એ નાના-મોટા સૌને ભાવે એવી એક વાનગી છે. હાંડવો નાસ્તા માં કે ડીનરમાં પણ લઈ શકાય. મારા ઘરમાં બધાને બહુ પ્રિય છે હાંડવો. Nita Prajesh Suthar -
-
-
-
-
-
-
-
હેલ્થી એન્ડ ટેસ્ટી સ્ટફ સ્ટીમ ઢોકળા(healthy and tasty stuff steam dhokala)
#વિકમીલ૩#પોસ્ટ૪#માઇઇબુક#પોસ્ટ23#goldenapron3#week24 REKHA KAKKAD -
-
-
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week19#Methiહાંડવા માં થી પ્રોટીન તો મળી જ રહે છે પણ જો તમે આ રીતે બનાવશો તો ફાઇબર અને બીજા વિટામિન અને minerals પણ તમને મળશે.મેં અહીં સવારના નાસ્તામાં ગરમ-ગરમ પીરસ્યો છે તમે તેને ડીનરમાં પણ બનાવી શકો........ Sonal Karia -
હાંડવો (Handvo Recipe In Gujarati)
દરેક ગુજરાતી લોકોનો મનપસંદ હાંડવો અમારા ઘરમાં બધાને ખુબજ ભાવે છે.બધાજ ગુજરાતી લોકો નાસ્તામાં હાંડવો ખુબજ પસંદ કરતા હોય.હાંડવો પૌષ્ટિક, હેલ્ધી અને ટેસ્ટી પણ છે. Pooja kotecha -
-
-
-
હાંડવો (Handvo recipe in Gujarati)
હાંડવો નાસ્તા મા પણ અને રાતે જમવા મા પણ લઈ સકીયે છે.#GA4#WEEK8 Priti Panchal -
-
-
-
હાંડવો(Handvo Recipe in Gujarati)
Week ૨આજે મે ઘરે જ ચોખા દાળ પલાળી ને ઢોકળા ને હાંડવો બનાવી યા. ઘરે પલાળી ને કરવા થી એકદમ સોફ્ટ બને છે... એકજ ખીરા માંથી બે વસ્તુ બની જાય છે.Hina Doshi
-
ખાટા ઢોકળા(khata dhokala in Gujarati)
આપણા ગુજરાત માં જાત જાત નો ઢોકળા બને છે..નાયલોન, વાટી દાળ, ખાટા ઢોકળા...#વિકમીલ૩ # સ્ટિમઅનેફ્રાઇડ #માઇઇbook#પોસ્ટ ૧૬ Bansi Chotaliya Chavda -
More Recipes
ટિપ્પણીઓ (2)