ગુવાકામોલ (Guacamole Recipe In Gujarati)

Rachana Sagala
Rachana Sagala @Rachana

#EB
#WEEK11
એવાકાડો ગુવાકામોલ મેક્સિકન ડિપ
એવાકાડો આપણા લીવર માટે ખૂબ જ ફાયદાકારક છે, એવાકાડો ખાવાથી આપણું હૃદય સ્વસ્થ રહે છે, એવાકાડો સેવન કરવાથી આપણા હાડકા પણ મજબૂત રહે છે.

ગુવાકામોલ (Guacamole Recipe In Gujarati)

#EB
#WEEK11
એવાકાડો ગુવાકામોલ મેક્સિકન ડિપ
એવાકાડો આપણા લીવર માટે ખૂબ જ ફાયદાકારક છે, એવાકાડો ખાવાથી આપણું હૃદય સ્વસ્થ રહે છે, એવાકાડો સેવન કરવાથી આપણા હાડકા પણ મજબૂત રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
3 લોકો માટે
  1. 2એવાકાડો પાકેલા
  2. 1 ટીસ્પૂનઝીણા સમારેલા લીલા મરચા
  3. 1 ટેબલસ્પૂનઝીણી સમારેલી કોથમીર
  4. 1 ટીસ્પૂનઝીણું સમારેલું લસણ
  5. 2 ટેબલસ્પૂનઝીણી સમારેલી ડુંગળી
  6. 1/4 કપઝીણા સમારેલા ટામેટાં
  7. 1/2 ટેબલસ્પૂનલીંબુનો રસ
  8. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    એવાકાડો ગુવાકામોલ મેક્સિકન ડિપ બનાવવા માટેની બધી સામગ્રી લો,

  2. 2

    હવે એક બાઉલમાં આવાકાડો ની સ્કીન કાઢી તેનો પલ્પ લો, હવે એવાકાડો ના પલ્પને મેશ કરી લો, હવે તેમાં ઝીણા સમારેલા ટામેટાં એડ કરો,

  3. 3

    હવે ટામેટાં એડ કર્યા બાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરો, હવે ઝીણી સમારેલી ડુંગળી એડ કર્યા બાદ તેમાં ઝીણું સમારેલું લસણ એડ કરો, હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર એડ કરો,

  4. 4

    હવે તેમાં ઝીણા સમારેલા મરચા એડ કરો, હવે મરચા એડ કર્યા બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરો, હવે તેમાં લીંબુનો રસ એડ કરો,

  5. 5

    હવે બધું મિક્સ કરી લો, હવે મિક્સ કર્યા બાદ એવાકાડો નું બી તેમાં રાખી ફ્રીઝ માં ઠંડુ થવા મૂકી દો, એવાકાડો નું બી મૂકવાથી આ ડીપ કાળુ નહીં પડે, તૈયાર છે એવાકાડો ગુવાકામોલ મેક્સિકન ડિપ,

  6. 6

    હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢી ઠંડું સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Sagala
Rachana Sagala @Rachana
પર
cooking new dishes is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes