રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રતાળુ ને વરાળે બાફી લેવું. ઠંડુ થઈ જાય એટલે તેને મેશર થી મેશ કરી લેવું. હવે તેમાં બધા મસાલા ઉમેરવા.હવે તેમાં કોથમીર અને કોપરાનું છીણ ઉમેરવું.
- 2
ત્યારબાદ બધું બરાબર મિક્સ કરી તેના ગોળા વાળી લેવા. હવે ચણા ના લોટ નું ખીરું કરી તેમાં ડીપ કરવું.
- 3
ત્યારબાદ ગેસ પર તેલ ગરમ કરવા મુકવું. તેલ ગરમ થઈ જાય એટલે તળી લેવું.ડીશ માં કાઢી ગરમાગરમ સર્વ કરવું.
Similar Recipes
-
-
-
સુરતી રતાળુ વડા (Surti Ratalu Vada Recipe In Gujarati)
#US ઉતરાયણ માં અમને સુરતી લોકો ને ચીકી, લાડુ સાથે ચટપટું ખાવા તો જોઈએ જ તો હું બટાકા વડા કે રતાળુ વડા જરૂર બનાવું છું. Manisha Desai -
-
-
-
-
રતાળુ સાબુદાણાની ખીચડી (Ratalu Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#purpleyamrecipeબટાકાની સાબુદાણા ખીચડી તો આપણે બનાવતા હોઈએ છીએ પણ રતાળુ નાખી અને સાબુદાણાની ખીચડી બનાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગી. ઉપરાંત ડાયાબિટીસ ના લીધે બટાકા ના ખાઈ શકતા હોય તેમના માટે આ સારો ઓપ્શન છે. Neeru Thakkar -
રતાળુ ચીપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3#Week3#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
વાર-તહેવારે અને વ્રત ઉપવાસમાં ફરાળી પેટીસ બહુ જ ખવાતી ગુજરાતી વાનગી છે.#RC1 Rajni Sanghavi -
-
ફણસી રતાળુ ના દહીં વડા (Fansi Ratalu Dahi Vada Recipe In Gujarati)
# ચટપટી ક્રન્ચી સ્વાદિષ્ટ વાનગી# cookpadgujarati# cookpadindia Shilpa khatri -
-
-
રતાળુ પરાઠા (Ratalu Paratha Recipe In Gujarati)
#AM4એકદમઝટપટ તૈયાર થતા ને એકદમટેસ્ટી...અને હેલ્ધી Shital Desai -
લીલા લસણ ની ચટણી (Grren Garlic Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#MBR9#Week9 Parul Patel -
-
-
-
રતાળુ દાણા નું શાક (Ratalu Dana Shak Recipe In Gujarati)
ઠંડીની ઋતુમાં ભરપૂર માત્રામાં શાક મળે છે, તેનુ મિશ્રણ કરી ને સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે Pinal Patel -
દહીં રતાળુ (Dahi Ratalu Recipe In Gujarati)
મારા નાની ને મમ્મી બહુ બનાવતા મને બહુ ભાવતી ... Jayshree Soni -
-
-
-
-
ફરાળી રતાળું વડા (Farali Ratalu Vada Recipe In Gujarati)
#ff2ફરાળી રતાળુ વડા (farali purpalyam vada) Manisha Desai -
-
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#MBR9Week9#cookpadindia#cookpadgujarati Unnati Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16064689
ટિપ્પણીઓ (2)