પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)

Pooja Vora
Pooja Vora @cook_29744950
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦ મીનીટ
૪ થી ૫
  1. ૨ કપચણાનો લોટ
  2. ૧/૨ ચમચીહળદર
  3. ૧/૨ ચમચીમરચું
  4. ૧/૨ચમચી ધાણજીરૂ
  5. ૧/૨ ચમચીહિંગ
  6. ૧/૨ ચમચીઅજમો
  7. મીઠું જરૂર મુજબ
  8. પાણી જરૂર મુજબ
  9. સ્ટફિંગ માટે :-
  10. ૨૦૦ ગ્રામ પનીર ખમણેલું
  11. ૩ ચમચીઝીણી સમારેલી ડુંગળી
  12. ૨ ચમચીઝીણા સમારેલા ટામેટા
  13. ૨ ચમચીઝીણું સમારેલું કેપ્સીકમ
  14. ૧ ચમચીસમારેલા મરચા
  15. ૨ ચમચીલીલાં ધાણા
  16. મસાલા માટે:-
  17. ૧ ચમચીસંચળ
  18. ૧ ચમચીસેકેલા જીરા નો પાઉડર
  19. ૧ ચમચીચાટ મસાલો
  20. ૧ ચમચીમરચું
  21. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મીનીટ
  1. 1

    એક બાઉલમાં ચણા ના લોટ માં ઉપર મુજબના મસાલા નાખી જરૂર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરી લો

  2. 2

    એક બાઉલમાં માં પનીર, ડુંગળી, ટામેટા, કેપ્સીકમ, મરચા ને ધાણા ને મિક્સ કરી લો એક વાટકીમાં સંચળ પાઉડર, શેકેલું જીરા પાઉડર, ચાટ મસાલો, મરચું પાઉડર નાખી મિક્સ કરી લો

  3. 3

    નોનસ્ટિક તવી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે ખીરા માંથી પૂડો તવી ઉપર પથરો તેની ઉપર સેજ મસાલો છાંટો ત્યારબાદ સ્ટફિંગ પથરો ઉપર પાછો સેજ મસાલો છાંટો ગુલાબી થાય એટલે ઉતારી લેવો આ રીતે ચીલા ઉતારી લેવા તો તૈયાર છે પનીર ચીલા તે સોસ સાથે સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Vora
Pooja Vora @cook_29744950
પર

Similar Recipes